શોધખોળ કરો

Guru Chandal Yog 2023: નવરાત્રીના 1 મહિના બાદ ગુરૂ ચંડાલ યોગ બનશે, આ 3 રાશિઓ પર આવી શકે છે મુશ્કેલી

22 એપ્રિલ 2023ના રોજ મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ ચાંડાલના આ યોગને કારણે ત્રણ રાશિના લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે. જાણો આ રાશિઓ વિશે

Guru Chandal Yog Effect: 22 એપ્રિલ 2023ના રોજ મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ ચાંડાલના આ યોગને કારણે ત્રણ રાશિના લોકોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડશે. જાણો આ રાશિઓ વિશે

ચૈત્ર નવરાત્રી એ સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે. નવમી સાથે નવરાત્રી સમાપ્ત થાય છે. આ વખતે નવરાત્રિમાં ઘણા શુભ યોગો રચાયા હતા, જેનાથી ઘણી રાશિના જાતકોને ફાયદો થયો હતો.

નવરાત્રીના 1 મહિના પછી પણ કેટલાક શુભ યોગ બનશે. 22 એપ્રિલ, 2023 ના રોજ, ગુરુ મેષ રાશિમાં ગોચર  કરશે, જ્યાં છાયા ગ્રહ રાહુ પહેલેથી હાજર છે. ગુરુ રાહુના આ સંયોગને કારણે મેષ રાશિમાં ગુરુ ચાંડાલ યોગ બની રહ્યો છે. ગુરુ ચાંડાલના આ યોગને કારણે ત્રણ રાશિના લોકો પર ઘણી મુશ્કેલી આવી શકે છે. તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

મેષઃ- 22 એપ્રિલ પછી મેષ રાશિના ઉર્ધ્વ ઘરમાં ગુરુ ચાંડાલ યોગ બનવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને આગામી 7 મહિના સુધી અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ગુરુ ચાંડાલ યોગના પ્રભાવથી તમારા કાર્યસ્થળમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે.

આ યોગના કારણે મેષ રાશિના લોકોને પણ ભારે પરેશાની અને અસંતોષનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમારે કેટલીક આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. ગુરુ ચાંડાલ યોગ તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરી શકે છે. એટલા માટે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર પડશે.

મિથુનઃ- મિથુન રાશિના લોકો પર પણ ગુરુ ચાંડાલ યોગની નકારાત્મક અસર થવાની છે. મિથુન રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન સ્વાસ્થ્ય અને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન ખરાબ સમાચાર મળવાના સંકેત પણ છે.

ગુરુ ચાંડાલ યોગના કારણે મિથુન રાશિના લોકોને કાર્યક્ષેત્રમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેપારી લોકોના હાથમાંથી કોઈ મહત્વપૂર્ણ સોદો સરકી શકે છે. તમને સલાહ છે કે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો અને ધીરજથી આગળ વધો.

ધનુ - ગુરુ ચાંડાલ યોગની નકારાત્મક અસર ધનુ રાશિના લોકો પર પણ પડી શકે છે. આ રાશિના લોકોએ વાહન ચલાવતી વખતે ખાસ કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન તમને વેપારમાં નુકસાન થઈ શકે છે.

આ યોગની અસરથી ધનુ રાશિના લોકોનો ખર્ચ વધશે. તમારે કેટલીક આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડશે. ગુરુ ચાંડાલ યોગમાં તમે કોઈ અજાણ્યા ભયથી પરેશાન રહી શકો છો. નોકરી અને કરિયરમાં પણ તમારે ઉતાર-ચઢાવનો સામનો કરવો પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
મંગળ ગોચર 2026: 2 ઓગસ્ટથી મંગળદેવ થશે મહેરબાન, આ 5 રાશિના કરિયરમાં આવશે મોટો વળાંક!
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
Embed widget