શોધખોળ કરો

Diwali 2025 Upay: દિવાળીના દિવસે ધનતેરસે ખરીદેલી આ વસ્તુનો કરો ઉપયોગ, મહાલક્ષ્મી થશે મહેરબાન

Diwali 2025 Upay: દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરવામાં આવે છે. ચાલો જાણીએ કેવા ઉપાયોથી દેવી લક્ષ્મીની કૃપા વરસે છે.

Diwali 2025:દિવાળી હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે.સમગ્ર વિશ્વમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. દિવાળી પર દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવાની વિશેષ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવી લક્ષ્મી સ્વયં પૃથ્વી પર આવે છે અને દરેક ઘરની મુલાકાત લે છે. દિવાળીના દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો વિવિધ ઉપાયો કરે છે. તેમાંથી સાવરણીનો ઉપાય ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ચાલો જાણીએ સાવરણી સંબંધિત આ ઉપાયો વિશે.

સાવરણીના ઉપાય જાણો

દિવાળીના દિવસે સાવરણી સંબંધિત ઉપાયો ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં સાવરણીને ધનની દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. જો કોઈ કારણોસર તમે ધનતેરસ પર સાવરણી ખરીદી શક્યા નથી, તો દિવાળી પર અવશ્ય ખરીદો.

દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદો અને તે જ દિવસે તમારી જૂની સાવરણી ઘરમાંથી ફેંકી દો. શાસ્ત્રોમાં દિવાળીના દિવસે સાવરણીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો તો દિવાળીના દિવસે ત્રણ સાવરણી ખરીદો અને એક સાવરણીને ચૂપચાપ કોઇ મંદિરમાં મૂકીને આવો. તેનાથી ધન સંબંધિત સમસ્યા દૂર થશે.

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ઝાડુને ક્યારેય પગથી સ્પર્શ ન કરો. ક્યારેય બળથી ફેંકવું ન જોઈએ. ઝાડુનો અનાદર કરવાનો અર્થ છે કે ધનની દેવી લક્ષ્મીનો અનાદર કરવો. આમ કરવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ જાય છે.

સાવરણી ક્યારેય ઉભી ન રાખવી જોઈએ, તેનાથી વાસ્તુ દોષ થાય છે. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ. સાવરણી હંમેશા છુપાયેલ રાખવી જોઈએ

દિવાળીની સવારે આખા ઘરને નવી સાવરણીથી સાફ કરવું જોઈએ. તેનો ઉપયોગ કર્યા પછી, આ ઝાડુને એવી જગ્યાએ છુપાવી રાખો જ્યાં લોકો તેને જોઈ ન શકે. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

Disclaimer: અહીં  આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Rashifal 2 August: કન્યા સહિત આ રાશિને રહેવું પડશે સાવધાન, જાણો 12 રાશિનું ભવિષ્યકથન
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Weekly Rashifal: મિથુન રાશિમાં મંગળનું ગોચર, જાણો આ સપ્તાહમાં કઇ રાશિ પર શું થશે અસર
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
Today's lucky zodiac sign: કર્ક સહિત આજે આ રાશિને મળશે, સમસપ્તક યોગનો લાભ, જાણો આજની લકી રાશિ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ
શુક્ર ગોચર 2026: 1 ઓગસ્ટથી શુક્ર નીચ રાશિમાં પ્રવેશતા આ 4 રાશિઓ પર આવશે મોટું સંકટ

વિડિઓઝ

Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત
Rajkot Heavy Rain : રાજકોટમાં ધોધમાર વરસાદનો પ્રારંભ, કેટલાક વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat Monsoon : મોરબીમાં 8.78 ઈંચ વરસાદ, વરસાદના મોટા સમાચાર
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ગુજરાતમાં વરસાદનું જોર ઘટ્યું: ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, બંદરો પર 3 નંબરનું સિગ્નલ યથાવત
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ભારે વરસાદથી વાહનવ્યવહાર ખોરવાયો, રાજ્યમાં 607 રસ્તા બંધ, 217 એસટી રૂટની 1004 ટ્રિપ રદ
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ટીમ ઇન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, IND-SL ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો બુમરાહ!
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
કેરળ, ગુજરાત અને અસમમાં વરસાદનો કહેર: 6 લોકોના મોત, અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ
Embed widget