શોધખોળ કરો

Vastu tips: આ નાનકડી ઇલાયચી આપના ઘરને કરી શકે છે માલામાલ, જાણો તેના અચૂક ઉપાય

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

Vastu tips: ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

ભારતીય રસોડામાં આવી ઘણી વસ્તુઓ છે, જેનો ઉપયોગ તંત્ર-મંત્ર અને જ્યોતિષીય ઉપાયોમાં થાય છે. આવી જ એક વસ્તુ છે નાની એલચી. નાની એલચી તેની સુગંધ માટે જાણીતી છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નાની એલચી જે ચા અને ખાવાનો સ્વાદ વધારે છે તે તમારા ઊંઘતા નસીબને પણ જગાડી શકે છે?

 હા, રસોડામાં મસાલા તરીકે વપરાતી નાની એલચી ખાવાને બમણું સ્વાદિષ્ટ તો બનાવે જ છે, પરંતુ જ્યોતિષમાં પણ તેનું વિશેષ મહત્વ છે. એલચીના નાના ઉપાયોથી જીવનની મોટી સમસ્યાઓ ઓછી થઈ શકે છે. એલચીની કેટલીક ટ્રિક્સ તમારા જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે. આજે અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે તમારી કિસ્મતને એક નાનકડી એલચીના પ્રયોગથી બદલી શકો છો અને એલચી દ્વારા સફળતા મેળવી શકો છો. તો ચાલો જાણીએ..

ધન

ધનની વૃદ્ધિ કરવા માટે એલચીનો પ્રયોગ કારગર છે. જો ગમે તેટલી કમાણી હોય અને કમાણીમાં બરકત ન રહેતી હોય તો લીલી એલચીને આપની તિજોરીમાં રાખો ધનમાં વૃદ્ધિ થશે.

દ્રરીદ્રતા

ગરીબી દૂર કરવા માટે, કોઈ ગરીબ અસહાયને અથવા  તો કિન્નરને  સિક્કાનું દાન કરો અને તેને  લીલી ઈલાયચી ખવડાવો. એવું માનવામાં આવે છે કે આવું નિયમિતપણે  કરવાથી ઘરમાંથી દરિદ્રતા દૂર થાય છે.

નોકરી મળવી અને  પ્રમોશના યોગ

જો નોકરીમાં પ્રમોશન જોઈતું હોય તો ઈલાયચીને લીલા કપડામાં બાંધીને રાત્રે ઓશિકા નીચે રાખો. ત્યારપછી સવારે ઉઠીને કોઈપણ વ્યક્તિને આપી દો. આ પ્રયોગ નોકરી આપવામાં અને પ્રમોશનના યોગ બનાવવામાં મદદ કરશે.

શુક્રને બનાવો મજબૂત

જો તમારો શુક્ર નબળો હોય તો બે ઈલાયચીને  પાણીમાં પલાળીને રાખો,  પાણી અડધું થઈ જાય ત્યાં સુધી ઉકાળો. હવે આ પાણીમાં તેને મિક્સ કરીને સ્નાન કરો. સ્નાન કરતી વખતે ઓમ જયંતી મંગળા કાલી ભદ્રકાળીનો જાપ કરો, આ ઉપાય કરવાથી શુક્ર બળવાન બની શકે છે.

લગ્નમાં વિલંબ થાય છે?

જો તમારી લગ્ન યોગ્ય ઉંમર છે અને લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તો કોઈપણ મહિનાના શુક્લ પક્ષના પહેલા ગુરુવારે ગુરુ મંદિરમાં પાંચ પ્રકારની મીઠાઈઓ સાથે બે લીલી ઈલાયચી અર્પણ કરો. આનાથી જલ્દી સારા સંબંધો આવવા લાગશે.

પરીક્ષામાં સફળતા મેળવવા માટેનો ઉપાય

પરીક્ષામાં સફળતા મેળવવા માટે શુક્લ પક્ષના પ્રથમ ગુરુવારે સૂર્યાસ્તના અડધો કલાક પહેલા પીપળના ઝાડ નીચે પાંચ અલગ-અલગ પ્રકારની મીઠાઈઓ અને બે નાની ઈલાયચી શ્રદ્ધાપૂર્વક ચઢાવો. પરીક્ષામાં સફળતા માટે પ્રાર્થના પણ કરો. આ ઉપાય સતત 3 ગુરુવાર સુધી કરવાથી તમને ચોક્કસ સફળતા મળશે.

ટોપ સ્ટોરી

Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Navratri 2026: શારદિય નવરાત્રિની ઉજવણી પાછળનો ઉદેશ અને ઇતિહાસ શું છે? જાણો છો?
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Navratri 2026: નવરાત્રિના પાંચમા દિવસ માતા સ્કંદમાતાની પૂજાનું વિધાન, જાણો વિધિ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ
Today's Horoscope:ગુરૂવારનો દિવસ આ 5 રાશિના જાતક માટે નિવડશે, શાનદાર જાણો રાશિફળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
ગુજરાત ST નિગમના કર્મચારીઓ માટે મોટા સમાચાર: મોંઘવારી ભથ્થામાં 2% નો વધારો, હવે મળશે 60% DA
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
રાહુલ ગાંધીને CJI ની ફટકાર, કેન્દ્ર-પોલીસને નોટિસ, જાણો SIR પર SC માં થયેલી સુનાવણીની મોટી વાતો
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, 19 ઓક્ટોબરે આ જિલ્લાઓમાં વરસશે વરસાદ
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
પાકિસ્તાનના પેશાવરમાં શાળાની છત ધરાશાયી; 20 બાળકોનાં મોત
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
ન્યૂઝીલેન્ડ સામેની ODI શ્રેણીમાંથી બહાર જસપ્રીત બુમરાહ! જાણો કેમ લેવાયો નિર્ણય
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
નોકરીયાત વર્ગ માટે ખુશખબર! દેશમાં 9.1% વધશે કર્મચારીઓનો પગાર, નવા રિપોર્ટમાં ખુલાસો
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Embed widget