શોધખોળ કરો

Dhanteras 2023 Upay: ધનતેરસના અવસરે કોથમીર અચૂક ખરીદો, જાણો શું છે મહાત્મ્ય

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.

Dhanteras 2023 Upay:ધનતેરસના દિવસે ખરીદીનું અતિ મહત્વ છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે કરેલી ખરીદીમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય છે.

વર્ષ 2023માં ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર, 2023 શુક્રવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસનો તહેવાર કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે.

ધનતેરસ પર પૂજા માટેનો શુભ સમય

  • ધનતેરસ પૂજા મુહૂર્ત - સાંજે 06:20 થી 08:20 સુધી
  • ત્રયોદશી તારીખ શરૂ થાય છે - 10 નવેમ્બર, 2023 બપોરે 12:35 વાગ્યે
  • ત્રયોદશી તારીખ સમાપ્ત થાય છે - 11 નવેમ્બર, 2023 બપોરે 01:57 વાગ્યે

 હિન્દુ પંચાગ મુજબ ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીએ મનાવાય છે. 5 દિવસીય દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ધનવંતરી ભગવાનનો જન્મ થયો હતો. જેથી તે દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે. ધનવંતરી જંયતી અને ધન ત્રયોદશી તરીકે પણ તેને મનાવાય છે.

ધનતેરસથી ત્રણ દિવસ સુધી ચાલતી ગોત્રિરાત્ર શરૂ થાય છે. ધનતેરસના દિવસે ખરીદદારીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદવામાં આવેલી ચીજોની ઉત્તરોતર વૃદ્ધિ થાય છે. આ કારણે  જ ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે આ પાંચ ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે.

પંચદેવોની પૂજા
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.

 દીપદાન જરૂર કરો
કહેવાય છે કે ધનતેરસના દિવસે યમરાજાને નિમિત જે ઘરમાં દીપદાન કરવામાં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ નથી થતી.

આ ચીજો ખરીદો
આમ તો ધનતેરસના દિવસ સુવર્ણ ખરીદવાની પ્રથા છે પરંતુ જો તે શક્ય ન હોય તો પીત્તળનું વાસણ અથવા કોથમીરની  ખરીદી પણ શુભ ગણાય છે. જેનાથી જીવનમાં  લીલોતરી બની રહે છે.                                    

 આ ચીજોનું દાન કરો
ધન તેરસના દિવસે ખાંડ, પતાસા, ખીર, ચોખા, સફેદ કપડાં,વગેરે ચીજોનું દાન કરવું પણ ઉત્તમ ફળદાયી મનાય છે. માન્યતા છે કે, આ ચીજોનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક મુશ્કેલી નથી આવતી, જમા પૂંજી વધતી રહે છે.

ખાતાવહીને કરો નવી
ધનતેરસના દિવસે ખાતાવહીના પુસ્તકની પણ પૂજાકરવાં આવે છે. વેપારી પૂજન કરીને નવી ખાતાવહી નવા સંકલ્પ સાથે શરૂ કરે છે.                                            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Sun Transit 2026: સૂર્ય ગ્રહણ બાદ સિંહ રાશિમાં પ્રવેશ કરશે સૂર્ય, 4 રાશિઓને કરશે માલામાલ 
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Shrawan Fasting: શ્રાવણમાં અપનાવો આ ડાયટ પ્લાન, ઉપવાસમાં નહિ અનુભવાય વીકનેસ
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Guru Uday 2026: આજે સૂર્યગ્રહણના દિવસે ગુરુ ઉદય, આ 4 રાશિઓ માટે લાભદાયી
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન
Shrawan 2026: શ્રાવણ માસમાં શિવની જ કેમ કરાઇ છે આરાધન, જાણો મહાદેવ સાથે શું છે કનેકશન

વિડિઓઝ

Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Embed widget