Zodiac: આજના દિવસ માટે આ બે કલર છે શુકનિયાળ, તમામ રાશીઓ વાળાઓ જાણી લે....
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 4 જૂન, 2023, રવિવાર એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે સવારે 09:12 સુધી પૂર્ણિમા તિથિ બાદ એકમ તિથિ રહેશે.
નાસ્તૂર બેજાન દારૂવાલા
Zodiac: આજે રવિવારનો દિવસ છે, અને આજે તમામ રાશીઓ માટે એક સારા સમાચાર છે, તમામ રાશીઓ માટે બે કલર આજના દિવસ માટે ખુબ જ શુકનીયાળ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 4 જૂન, 2023, રવિવાર એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે સવારે 09:12 સુધી પૂર્ણિમા તિથિ બાદ એકમ તિથિ રહેશે. આજે જ્યેષ્ઠા નક્ષત્ર આખો દિવસ રહેશે. આજે વશી યોગ, આનંદાદિ યોગ, સુનફા યોગ, સિદ્ધ યોગ ગ્રહોનો સહયોગ મળશે. જો તમારી રાશિ વૃષભ, સિંહ, વૃશ્ચિક, કુંભ છે તો તમને ષષ્ઠ યોગનો લાભ મળશે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં રહેશે. આજે શુભ કાર્ય માટે શુભ મુહૂર્તની નોંધ લો, આજે બે મુહૂર્ત શુભ છે. જાણો આજે તમામ રાશીઓના જાતકો માટે કયા બે કલર મહત્વના અને ખાસ છે....
આ બે કલર છે શુભ -
ગૉલ્ડન કલરઃ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, 4 જૂન, 2023, રવિવાર એક મહત્વપૂર્ણ દિવસ છે, અને આજે ગૉલ્ડન કલર તમામ રાશીઓ માટે મહત્વનો છે, ગૉલ્ડન કલર ઉત્તમ એટલા માટે છે કે તે ભગવાન સૂર્યનો કલર છે. ભગવાન સૂર્ય જીવનમાં પ્રકાશ અને ઉર્જા ફેલાવે છે, એવી જ રીતે ગૉલ્ડન કલર પણ પ્રકાશ લાવે છે, દેવાદાર થઇ ગયા હોય, તબિયત બગડી હોય, સંસારમાં શાંતિ ના હોય આ તમામ માટે ગૉલ્ડન કલર ઉત્તમ છે. આ ઉપરાંત અસ્થમા, એચઆઇવી, બ્લડ કેન્સર પ્રૉબ્લમ, મગજની દરેક બિમારી માટે ગૉલ્ડન કલર ચોક્કસ વાપરો. ખાસ કરીને ઘરમાં ગૉલ્ડન કલરમાં જમવાનું આસાન લો, બેડરૂમમાં સૉફા ગૉલ્ડન કલરના રાખો, બેડની ચાદર પણ ગૉલ્ડન અને ઓશીકા પણ ગૉલ્ડન રાખવા.
પિન્ક કલરઃ - આજના દિવસ માટે પિન્ક કલર પણ તમામ રાશીના જાતકો માટે ખાસ છે, પિન્ક કલર લગ્ન, ફિલ્મ, મૉડેલિંગ અને પ્રેમના રૉમાન્સન અને પ્રેમના સંબંધોને સુધારે છે. પિન્ક કલર કોઇપણ રાશીના જાતકો માટે હતાશા દુર કરે છે, ખુશી લાવે છે, અને ખરાબ શક્તિઓથી દુર રાખે છે. આજે પિન્ક શર્ટ, પિન્ક સાડી પહેરવી, આ ઉપરાંત ભગવાનના મંદિરમાં ગુલાબી કલરનો ઉપયોગ કરવો, ટિફીન બૉક્સ હોય કે બાળકોની સ્કૂલ બેગ, બેડરૂમ, ડ્રૉઇંગ રૂમ કે પછી રસોડુ હોય તમામ જગ્યાએ પિન્ક કલરનો ઉપયોગ કરવો. આજે પિન્ક કલરના તમામ રાશીના જાતકો માટે ખાસ રહેશે.