શોધખોળ કરો

Auto: માત્ર 1 લાખ રૂપિયામાં ભારતમાં મળી રહી છે આ શાનદાર બાઈક્સ, મળશે દમદાર માઇલેજ અને શાનદાર ફીચર્સ

Bikes Under One lakh In India: ભારતીય બજારમાં રૂ. 1 લાખની રેન્જમાં ઘણી મોટરસાઇકલ છે. આ બજેટમાં આ તમામ કંપનીઓ હીરો, હોન્ડા, બજાજ અને ટીવીએસ માર્કેટમાં મોટરસાઈકલ વેચી રહી છે.

Bikes Under One lakh: ભારતમાં મોટરસાઇકલનો ક્રેઝ વર્ષોથી છે. આજના સમયમાં બાઈક એ લોકોની રોજીંદી જરૂરિયાત બની ગઈ છે. લોકો એવી બાઇક ખરીદવાનું પસંદ કરે છે જે સસ્તી હોય અને સારી માઇલેજ આપે. તો બીજી તરફ, બાઇક મેન્યુફેક્ચરિંગ કંપનીઓ પણ સામાન્ય માણસના બજેટને ધ્યાનમાં રાખીને અને તેમના વેચાણને વધારવા માટે બજારમાં શ્રેષ્ઠ મોટરસાઇકલ લોન્ચ કરે છે. ભારતીય માર્કેટમાં 1 લાખ રૂપિયાના બજેટમાં આવી ઘણીબધી બાઇક્સ છે, જેમાં શાનદાર ફીચર્સ છે અને આ બાઇક્સ સારી માઇલેજ પણ આપે છે.

હોન્ડા શાઈન(Honda Shine)
હોન્ડા શાઈન (Honda Shine) દેશમાં વેચાતી સૌથી લોકપ્રિય બાઇક છે. આ મોટરસાઇકલમાં 4-સ્ટ્રોક, SI એન્જિન છે. આ એન્જિન 7,500 rpm પર 5.43 kW ની પાવર પ્રદાન કરે છે અને 5,000 rpm પર 8.05 Nm ટોર્ક જનરેટ કરે છે. હીરોની આ બાઇક 55 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. દિલ્હીમાં આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 64,900 રૂપિયાથી શરૂ થાય છે. દેશના વિવિધ રાજ્યોમાં આ કિંમતમાં તફાવત હોઈ શકે છે.

सिर्फ एक लाख रुपये में भारत में मिल रही ये शानदार बाइक्स, दमदार माइलेज और बेहतरीन फीचर्स

હીરો સ્પ્લેન્ડર(Hero Splendor) 
Hero Splendor Plus દેશની સૌથી વધુ વેચાતી બાઇક છે. ચાર કરોડથી વધુ લોકોએ હીરો સ્પ્લેન્ડર ખરીદ્યું છે. આ બાઇકમાં એર કૂલ્ડ, 4-સ્ટ્રોક, સિંગલ-સિલિન્ડર, OHC એન્જિન છે. આ બાઇકની ફ્યુઅલ-ટેન્ક ક્ષમતા 9.8 લિટર છે. આ બાઇક 60 kmplની માઇલેજ આપે છે. હીરોની આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 75,441 રૂપિયાથી શરૂ થાય છે.

image

ટીવીએસ સ્પોર્ટ(TVS Sport)
ટીવીએસ સ્પોર્ટ(TVS Sport) માં સિંગલ-સિલિન્ડર, 4-સ્ટ્રોક, ફ્યુઅલ ઇન્જેક્શન, એર-કૂલ્ડ સ્પાર્ક ઇગ્નીશન એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 6.03 kW નો પાવર અને 4,500 rpm પર 8.7 Nm નો ટોર્ક પ્રદાન કરે છે. આ બાઇક 90 kmphની ટોપ સ્પીડ આપે છે. આ TVS બાઇક 80 kmplની માઇલેજ આપવાનો દાવો કરે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 59,881 રૂપિયાથી શરૂ થાય છે.

सिर्फ एक लाख रुपये में भारत में मिल रही ये शानदार बाइक्स, दमदार माइलेज और बेहतरीन फीचर्स

બજાજ પ્લેટિના(Bajaj Platina)
બજાજ પ્લેટિના (Bajaj Platina) માં 115cc DTS-i એન્જિન છે. બાઇકના એન્જિન સાથે 4-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોડાયેલું છે. આ બાઇકની ફ્યુઅલ ટાંકીની ક્ષમતા 11 લિટર છે. બજાજની આ બાઇક 72 kmplની માઇલેજ આપે છે. આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 71,354 રૂપિયાથી શરૂ થાય છે.

सिर्फ एक लाख रुपये में भारत में मिल रही ये शानदार बाइक्स, दमदार माइलेज और बेहतरीन फीचर्स

આ પણ વાંચો....

હીરોની આ બાઈકના દરરોજ વેચાઈ રહ્યા છે હજારો યુનિટ, લોકોમાં ખૂબ લોકપ્રિય છે આ બાઇક, જાણો તેની કિંમત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rain In Winter: ભર શિયાળે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, ખેડૂતોની ચિંતામાં ભારે વધારોBanaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
સુરત સહિત દેશભરના હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર, કાચા હીરાના ભાવમાં કર્યો આટલો ઘટાડો
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન

France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

Embed widget