શોધખોળ કરો

TVS Radeon Bike: માત્ર 3 હજારના ડાઉનપેમેન્ટ આપી ખરીદો, શાનદાર માઇલેજ આપતી આ બાઇક, જાણો કિંમત અને ફિચર્સ

TVS Radeon Bike: આ TVS બાઇકમાં 109.7 cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 8.08 bhp ની પાવર મળે છે અને 4,500 rpm પર 8.7 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.

TVS Radeon Bike on Down Payment and EMI: ભારતીય બજારમાં TVS બાઈકનો એક અલગ જ ક્રેઝ છે. કંપનીની એક બાઇક TVS Radeon છે, જે Hero Splendor Plusની સીધી હરીફ છે. જો તમે દરરોજ ઘરથી ઓફિસ જવા માટે શ્રેષ્ઠ બાઇક શોધી રહ્યા છો, તો આ બાઇક તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

 સૌથી મોટી વાત એ છે કે આ TVS Radeon બાઇક આર્થિક છે અને સારી માઇલેજ પણ આપે છે. અહીં અમે તમને આ TVS બાઇકની ડાઉન પેમેન્ટ, EMI અને ઓન-રોડ કિંમત વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

બાઇકની ઓન-રોડ કિંમત શું છે?

Bikewale વેબસાઇટ અનુસાર, દિલ્હી TVS Radeonના ડ્રમ વેરિઅન્ટની એક્સ-શોરૂમ કિંમત 63 હજાર 630 રૂપિયા છે. આ બાઇક પર RTO ચાર્જ 5,090 રૂપિયા છે અને 6,293 રૂપિયાની વીમા રકમ છે. આ સિવાય બાઇક પર 2,217 રૂપિયાના અન્ય ચાર્જીસ છે. આ રીતે બાઇકની કુલ ઓન-રોડ કિંમત 77 હજાર 230 રૂપિયા થાય છે.

કેટલું ડાઉન પેમેન્ટ આપવું પડશે?

દિલ્હીમાં રૂ. 77,230ની ઓન-રોડ કિંમતે બાઇકને ફાઇનાન્સ કરવા માટે, તમારે રૂ. 3,000 ડાઉન પેમેન્ટ તરીકે ચૂકવવા પડશે. આ રીતે તમારી લોનની રકમ 74 હજાર 230 રૂપિયા થશે. જો તમે 9 ટકા માસિક વ્યાજ દરે 3 વર્ષ માટે લોન લો છો, તો તમારે દર મહિને 2,619 રૂપિયાની EMI ચૂકવવી પડશે. આ કિસ્સામાં તમારી કુલ રકમ 94 હજાર 284 રૂપિયા થશે. કારણ કે તેમાં 20 હજાર રૂપિયાનું વ્યાજ સામેલ છે.

TVS Radeon પાવરટ્રેન અને સુવિધાઓ

TVS Radeonમાં 109.7 cc એર-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન છે. આ એન્જિન 7,350 rpm પર 8.08 bhp ની પાવર આપે  છે અને 4,500 rpm પર 8.7 Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે. બાઇકનું એન્જિન 4-સ્પીડ ગિયર બોક્સ સાથે જોડાયેલું છે. આ TVS બાઇકની ટાંકીની ઇંધણ ક્ષમતા 10 લિટર છે. માઈલેજની વાત કરીએ તો તેનું સરેરાશ માઈલેજ 62 કિમી પ્રતિ લીટર છે.

બાઇકના પાવરટ્રેન વિશે વાત કરીએ તો, તેમાં ફ્રન્ટમાં 130 mm ડ્રમ બ્રેક્સ અને તેના ટોપ વેરિઅન્ટમાં 240 mm ફ્રન્ટ ડિસ્ક બ્રેક્સ છે. આ સાથે બાઇકના પાછળના વ્હીલ માટે 110 mm ડ્રમ બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. રેડિયન 110ના તમામ વેરિયન્ટ્સમાં 18-ઇંચના એલોય વ્હીલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બાઇક સંયુક્ત બ્રેકિંગ સિસ્ટમથી પણ સજ્જ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!

Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
ગુજરાત હાઈકોર્ટ સહિત 6 કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકીથી ખળભળાટ, બોમ્બ ડિસ્પોસલ સ્ક્વોડ સ્થળ પર પહોંચી
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસનો હોબાળો, જનતા ત્રસ્ત, પદાધિકારીઓ ક્રિકેટમાં મસ્ત!
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Weather Update: રાજયમાં આગામી દિવસોમાં ઠંડી વધશે કે ઘટશે, જાણો હવામાન અપડેટ્સ
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

Embed widget