શોધખોળ કરો

એલોન મસ્કની રોબોટેક્સીનું સ્ટીયરિંગ વ્હીલ ગાયબ, દુનિયાની સામે પોતે જ ટેસ્ટ ડ્રાઈવ લીધી

Elon Musk Test Drive In RoboTaxi: એલોન મસ્કે દુનિયાની સામે પ્રથમ રોબો-ટેક્સી લોન્ચ કરી છે. આ ટેસ્લા વાહનમાં ન તો સ્ટીયરિંગ વ્હીલ છે અને ન તો કાર ચલાવવા માટે પેડલ આપવામાં આવ્યા છે.

RoboTaxi And RoboVen Launched by Tesla: ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે દુનિયા સમક્ષ એવી રોબોટેક્સી રજૂ કરી છે જે કોઈપણ ડ્રાઈવર વિના ચાલે છે. ઈલોન મસ્ક પણ આ રોબોટેક્સીમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. મસ્કે આ વાહનમાં મુસાફરી કરવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ રોબોટેક્સીના દરવાજા આપોઆપ ખુલે છે. આ ટેસ્લા કાર સ્ટીયરીંગ વ્હીલ વગર અને પેડલ વગર રસ્તા પર દોડતી જોવા મળે છે.

એલોન મસ્કની રોબો ઇવેન્ટ
લોસ એન્જલસમાં યોજાયેલી ટેસ્લાની રોબો ઈવેન્ટમાં ઈલોન મસ્કે રોબો ટેક્સી અને સાયબરકેબને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ઈલોન મસ્કની આ રોબોટેક્સીની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ઈલોન મસ્કે કહ્યું કે આ રોબોટેક્સીનું ઉત્પાદન વર્ષ 2026થી શરૂ થઈ શકે છે.                  

એલોન મસ્કે દુનિયાને રોબોબસની પણ ઝલક બતાવી. રોબોટથી ચાલતી આ બસમાં એક સાથે 20 લોકો મુસાફરી કરી શકશે. આ બસનો ઉપયોગ કોમર્શિયલ અને પ્રાઈવેટ બંને વાહન તરીકે થઈ શકશે. તેનો ઉપયોગ સ્કૂલ બસ તરીકે પણ થઈ શકે છે.       

રોબોટેક્સી શું છે?
રોબોટેક્સી એક ઓટોમેટિક વાહન છે, જેને ચલાવવા માટે કોઈ ડ્રાઈવરની જરૂર નથી. આ વાહનમાં નાની કેબિન આપવામાં આવી છે. ટેસ્લાની આ કારમાં બે લોકો બેસવાની ક્ષમતા છે. આ વાહનની ડિઝાઇન આવનારા વાહનોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. અત્યારે માત્ર તેનો પ્રોટોટાઈપ જ માર્કેટમાં રજૂ કરવામાં આવ્યો છે. આ રોબોટેક્સીને મોબાઈલ ફોનની જેમ વાયરલેસ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે.                     

ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે દુનિયા સમક્ષ એવી રોબોટેક્સી રજૂ કરી છે જે કોઈપણ ડ્રાઈવર વિના ચાલે છે. ઈલોન મસ્ક પણ આ રોબોટેક્સીમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. મસ્કે આ વાહનમાં મુસાફરી કરવાનો એક વીડિયો પણ શેર કર્યો છે. આ રોબોટેક્સીના દરવાજા આપોઆપ ખુલે છે. આ ટેસ્લા કાર સ્ટીયરીંગ વ્હીલ વગર અને પેડલ વગર રસ્તા પર દોડતી જોવા મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Monsoon Driving Tips: AC ચલાવવા પર કારમાં જામી રહી છે ફોગ? આ ફીચર આવશે કામ
Monsoon Driving Tips: AC ચલાવવા પર કારમાં જામી રહી છે ફોગ? આ ફીચર આવશે કામ
₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI
₹200000 લાખ આપી ઘરે લાવો Hyundai Creta EV: જાણો દર મહિને કેટલી આવશે EMI
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
8 લાખ ઘરોમાં પહોંચી Tata ની આ SUV, કિંમત માત્ર 5.70 લાખ રૂપિયા
Dzire on EMI: 50 હજારના ડાઉન પેમેન્ટ પર Dzire ખરીદો તો દર મહિને કેટલો ભરવો પડશે હપ્તો?
Dzire on EMI: 50 હજારના ડાઉન પેમેન્ટ પર Dzire ખરીદો તો દર મહિને કેટલો ભરવો પડશે હપ્તો?

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
આંદોલનનો મતલબ એ નથી કે Gen-Z 'રાષ્ટ્ર વિરોધી', વિદ્યાર્થીઓના પ્રદર્શન પર મોહન ભાગવતનું મોટું નિવેદન
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
રાજ્યના શિક્ષકો માટે મોટા સમાચાર, પેન્શન-પગાર અને રજાના પ્રશ્નો ઉકેલવા ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ
Embed widget