શોધખોળ કરો

Hyundai Creta નો ચાલુ વર્ષે પણ દબદબો યથાવત, 78 ટકા ગ્રોથ સાથે આ કારને રાખી પાછળ

જાન્યુઆરી 2021માં Creta એ તેની હરિફ Kia Seltos ને પણ પાછળ રાખી દીધી હતી.જાન્યુઆરી 2021મા સેલ્ટોસના 9869 યૂનિય વેચાયા હતા, જ્યારે ક્રેટાએ 12,284 યૂનિટનું વેચાણ કર્યુ હતું.

નવી દિલ્હીઃ સાઉથ કોરિયન ઓટો કંપની Hyundaiએ ગત વર્ષે સેકન્ડ જનરેશન Hyundai Creta SUVને ભારતીય બજારમાં લોન્ચ કરી હતી. જે બાદ તેણે બજારમાં ધૂમ મચાવી હતી. ગત વરષે આ કાર તેના સેગમેંટની સાથે સાથે દેશની સૌથી વધારે વેચાતી કાર બની ગઈ હતી. ચાલુ વર્ષે પણ કારનો દબદબો યથાવત છે. 78 ટકા ગ્રોથ Hyundai Creata એ SUV સેગમેંટમાં  જાન્યુઆરી 2021માં વેચાણમાં 78 ટકાનો ગ્રોથ નોંધાવ્યો છે. ગત મહિને હ્યુન્ડાઈ ક્રેટાએ કુલ 12,284 યૂનિટ વેચ્યા હતા. જે જાન્યુઆરી 2020ના 6,900 યૂનિટ્સની તુલનામાં 78.02 ટકા વધારે છે. Kia Seltosથી આગળ નીકળી Creta જાન્યુઆરી 2021માં Creta એ તેની હરિફ Kia Seltos ને પણ પાછળ રાખી દીધી હતી.જાન્યુઆરી 2021મા સેલ્ટોસના 9869 યૂનિય વેચાયા હતા, જ્યારે ક્રેટાએ 12,284 યૂનિટનું વેચાણ કર્યુ હતું. કિયા સેલ્ટોસની તુલનામાં ક્રેટાનું વેચાણ  2415 યૂનિટ વધુ રહ્યું છે. સેલ્ટોસના સેલમાં 34 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ક્રેટાના સેલમાં 78 ટકા વધારો થયો છે. શું  છે કારની કિંમત Hyundai Creta ની કિંમત (એક્સ શો રૂમ) 10 લાખ રૂપિયાથી ળઈ 17.54 લાખ રૂપિયા સુધી છે. આ કારમાં ત્રણ એન્જિન ઓપ્શન સાથે આવે છે. હ્યુન્ડાઈ ચાલુ વર્ષે ક્રેટની 7 સીટર એડિશનને હ્યુન્ડાઈ અલકેઝરના નામથી બજારમાં ઉતારી શકે છે. IND vs ENG: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ મોદી સરકાર વેચી રહી છે સસ્તામાં સોનું, ખરીદવા માટે છે માત્ર બે જ દિવસ રાશિફળ 4 ફેબ્રુઆરીઃ આજે આ રાશિના જાતકોને મનમાની કરવી પડી શકે છે મોંઘી, જાણો શું કહે છે તમારું રાશિફળ

ટોપ સ્ટોરી

Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Withdrawal Limit: ATM માંથી વારંવાર ઉપાડો છો પૈસા, ફ્રી લિમિટ બાદ કેટલો ચાર્જ? જાણો SBI નો નવો રેટ 
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Post Office Scheme: પોસ્ટની આ સ્કીમથી દર મહિને ₹20500 ની કમાણી પાકી, અહીં સમજો ગણિત
Embed widget