શોધખોળ કરો

IND vs ENG: આવતીકાલથી પ્રથમ ટેસ્ટ, જાણો કેટલા વાગે ને કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

India vs England 1st Test: 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.

ચેન્નઈઃ આવતીકાલથી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટથી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાપસી થશે. એક વર્ષ બાદ ભારતમાં કોઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. 4 ટેસ્ટ મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ 5 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય મુજબ સવારે 9.30 કલાકે મેચ શરૂ થશે. 9 કલાકે ટોસ થશે. તમામ ટેસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પરથી થશે. જ્યારે ઓનલાઈન સ્ટ્રીમિગ હોટસ્ટાર નેટવર્કથી જોઈ શકાશે. કેવો છે ભારતનો રેકોર્ડ ચેન્નઈમાં ભારત અને ઈંગ્લેન્ડની ટેસ્ટ મેચમાં 9 વખત ટક્કર થઈ છે. જેમાંથી 5 ટેસ્ટ ભારત જીત્યું છે. બંને ટીમો વચ્ચે જ્યારે છેલ્લી વખત અહીં ટેસ્ટ રમાઈ હતી ત્યારે ભારતનો ઈનિંગ અને 75 રનથી વિજય થયો હતો. કેએલ રાહુલ 199 રન બનાવી આઉટ થયો હતો, જ્યારે કરૂણ નાયરે 303 રનની ઈનિંગ રમી હતી. ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે જાહેર થયેલી ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી, અજિંક્ય રાહાણે, મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, રિદ્ધીમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર ભારત અને ઇંગ્લેન્ડ સીરીઝનુ ફૂલ શિડ્યૂલ.... ટેસ્ટ સીરીઝ.... પ્રથમ ટેસ્ટઃ 5-9 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સમય- સવારે 9.30 વાગે બીજી ટેસ્ટઃ 13-17 ફેબ્રુઆરી, સ્થળ- ચેન્નાઇ, સવારે 9.30 વાગે ત્રીજી ટેસ્ટઃ 24-28 ફેબ્રુઆરી, સ્થળ- અમદાવાદ (ડે-નાઇટ), સમય- બપોરે 2.30 વાગે ચોથી ટેસ્ટઃ 4-8 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સવારે 9.30 વાગે ટી20 સીરીઝ.... પ્રથમ ટી20 12 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે બીજી ટી20 14 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ત્રીજી ટી20 16 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે ચોથી ટી20 18 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે પાંચમી ટી20 20 માર્ચ, સ્થળ- અમદાવાદ, સમય- સાંજે 7 વાગે વનડે સીરીઝ... પ્રથમ વનડેઃ 23 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે બીજી વનડેઃ 26 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે ત્રીજી વનડેઃ 28 માર્ચ, સ્થળ- પૂણે, સમય- બપોરે 1.30 વાગે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget