શોધખોળ કરો

Hyundai Venue ના આ વેરિઅન્ટમાં મળશે ઈલેક્ટ્રિક સનરુફ, જાણો કિંમત 

Hyundai એ તેની કોમ્પેક્ટ SUV વેન્યુના S+ વેરિઅન્ટમાં એક નવું ફીચર ઉમેર્યું છે. ગ્રાહકોને ખુશ કરવા માટે કંપનીએ Venue S+ વેરિઅન્ટમાં એક નવું ફીચર ઉમેર્યું છે.

Hyundai એ તેની કોમ્પેક્ટ SUV વેન્યુના S+ વેરિઅન્ટમાં એક નવું ફીચર ઉમેર્યું છે. ગ્રાહકોને ખુશ કરવા માટે કંપનીએ Venue S+ વેરિઅન્ટમાં એક નવું ફીચર ઉમેર્યું છે. હવે આ વેરિઅન્ટમાં પણ લોકોને ઇલેક્ટ્રિક સનરૂફનો લાભ મળશે. અત્યાર સુધી કંપની આ વેરિઅન્ટમાં ઈલેક્ટ્રિક સનરૂફનો લાભ આપતી ન હતી, પરંતુ હવેથી લોકોને તેનો લાભ મળશે. કંપનીએ આ વેરિઅન્ટની કિંમત 9.35 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) રાખી છે. તમને જણાવી દઈએ કે આ કાર નવા જમાનાની સ્ટાઇલ અને એડવાન્સ ટેક્નોલોજીથી સજ્જ છે. આ કારમાં કનેક્ટિવિટી પણ સપોર્ટેડ છે. આ સિવાય આ કાર લોકોની ફેવરિટ પણ બની ગઈ છે અને હવે કંપનીએ એક વેરિઅન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફનો લાભ પણ આપ્યો છે.

8 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ

આ કારમાં કંપની 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપે છે, જે મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે. તેમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ, ડિજિટલ ક્લસ્ટર, કલર TFT મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે, 8 ઇંચની ટચસ્ક્રીન સિસ્ટમ સહિતની ઘણી સુવિધાઓ છે.

આ કારમાં 6 એરબેગ્સ તમને મળશે

Hyundai પોતાની કારમાં સેફ્ટી ફીચરનું ખાસ ધ્યાન રાખે છે. કંપનીએ આ કારમાં સેફ્ટી ફીચર્સનું પણ ખાસ ધ્યાન રાખ્યું છે. આ કારમાં 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઓટોમેટિક હેડલેમ્પ્સ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ કંટ્રોલ સહિત સ્ટાન્ડર્ડ ફીચર્સ તરીકે ઘણી સુવિધાઓ છે.

Hyundai Venue S(O)માં ઇલેક્ટ્રિક સનરૂફની જાહેરાત કરી હતી

ઓગસ્ટની શરૂઆતમાં, કંપનીએ આ કારના અન્ય વેરિઅન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફનું ફીચર પણ રજૂ કર્યું હતું. કંપનીએ 5 ઓગસ્ટે Hyundai Venue S(O)માં ઇલેક્ટ્રિક સનરૂફની જાહેરાત કરી હતી. અગાઉ, આ વેરિઅન્ટમાં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું ન હતું. આ કારની કિંમત 9.90 લાખ રૂપિયા છે.

ફીચર્સ વિશે વાત કરીએ તો કારના નવા વેરિઅન્ટમાં હવે ઇલેક્ટ્રિક સનરૂફ ઉપલબ્ધ છે. આ સાથે, એલઇડી ડીઆરએલ, એલઇડી પ્રોજેક્ટર હેડલેમ્પ, 8 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે, જે એન્ડ્રોઇડ અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે અને ડિજિટલ ક્લસ્ટર જેવી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ છે. 

હ્યુંડાઈ વેન્યું કારનું એન્જિન

નવા Hyundai Venue S(O)+ વેરિઅન્ટમાં, કંપનીએ 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપ્યું છે. આ એન્જિન મહત્તમ 82 bhp પાવર સાથે 114 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, તેમાં 350 લિટરની બૂટ સ્પેસ પણ છે. આ કાર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડાયેલ છે.

ફીચર્સ 

હવે આ કારના ફીચર્સ વિશે વાત કરીએ તો કંપનીએ નવા Hyundai Venueમાં સ્માર્ટ ઇલેક્ટ્રિક સનરૂફ સાથે LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ આપ્યા છે. આ કારમાં LED DRLની સાથે વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને Apple CarPlay ફીચર્સ પણ જોવા મળે છે. તેમાં 8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ છે. આ કારમાં ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની સાથે TFT ડિસ્પ્લે પણ છે.

ટોપ સ્ટોરી

મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
New Creta: નવી  Creta માં મળશે આ 5 શાનદાર ફીચર્સ, ખરીદતા પહેલા જાણી લો 
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
₹10 લાખના બજેટમાં બેસ્ટ મિડ-સાઇઝ SUV કઈ? નવી હ્યુન્ડાઇ બેયોન સહિત 4 દમદાર વિકલ્પો
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ
Hyundai Bayon: નવી SUV Bayon ખરીદવા કેટલા પૈસા થશે? જાણો EMI નો હિસાબ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM modi Gujarat Visit Live: મારી સરકાર ખેડૂતોને સમર્પિત: પીએમ મોદી
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
PM કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો જાહેર; ફટાફટ ચેક કરો તમારું એકાઉન્ટ
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
Israel Election: કોઈ પાર્ટીને બહુમતી નહીં, આરબ પાર્ટીઓ કરશે 'ખેલ', નેતન્યાહૂનું શું થશે?
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
દુનિયામાં 200 વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો રાશિદ ખાન, બદલી નાખ્યો T20 નો ઇતિહાસ
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
કોડીનારની બે સગીરાઓનું કરવામાં આવ્યું ધર્મપરિવર્તન, મૌલવી સહિત ચાર સામે નોંધાઈ FIR
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવતા પ્રવાસીઓ માટે નવી સુવિધા: 52 કરોડના ખર્ચે બનાવવામાં આવી 127 રુમની હોટલ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
IND vs NZ: ભુવનેશ્વર- વૈભવ પ્લેઇંગ 11 માંથી બહાર, ચોથી T20 માં ભારતે પસંદ કરી બોલિંગ
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
મુંબઈ ઈન્ડિયન્સને એકસાથે મળ્યા 4 નવા કોચ, રોબિન ઉથપ્પા સંભાળશે બેટિંગની કમાન
Embed widget