ડુકાટીએ લૉન્ચ કરી પેનિગેલ વી2 સ્પેશ્યલ એનિવર્સરી એડિશન બાઇક, જાણો શું છે કિંમત ને ફિચર્સ........
પેનિગેલ વી2 બેલિસ ફર્સ્ટ ચેમ્પીયનશીપ 20મી એનિવર્સરી એડિશન બાઇકમાં 955 સીસીના ટ્વીન સિલેન્ડર એન્જિન લાગેલુ છે.
ડુકાટી લૉન્ચઃ- ઇટાલિયન સુપરબાઇક નિર્માતા ડુકાટીએ બુધવારે ભારતમાં પોતાની પેનિગેલ વી2 મોટરસાયકલની સ્પેશ્યલ એનિવર્સરી એડિશન લૉન્ચ કરી દીધી છે, જેની કિંમત 21.3 લાખ રૂપિયા (એક્સ-શૉરૂમ) છે. ડુકાટી ઇન્ડિયાએ એક નિવેદનમાં કહ્યું કે, પેનિગેલ વી2 બેલિસ ફર્સ્ટ ચેમ્પીયનશીપ 20મી એનિવર્સરી લિમીટેડ સંખ્યામાં રજૂ કરવામાં આવી છે.
ડુકાટી ઇન્ડિયાએ કહ્યું કે, લિમીટેડ સંખ્યમાં લૉન્ચ કરવામાં આવેલી આ મોટરસાયકલ 2001માં ટ્રૉય બેલિસ દ્વારા જીતવામાં આવેલો પહેલો સુપરબાઇક એવોર્ડની ડુકાટી 996 આરથી પ્રેરિત છે. કંપનીએ બતાવ્યુ કે, આ નવ એડિશન લિથિયમ આયન બેટરી અને એક સીટર હોવાના કારણે પેનિગેલ વી2ના સામાન્ય મૉડલથી ત્રણ કિલો હલ્કી છે.
પેનિગેલ વી2 બેલિસ ફર્સ્ટ ચેમ્પીયનશીપ 20મી એનિવર્સરી એડિશન બાઇકમાં 955 સીસીના ટ્વીન સિલેન્ડર એન્જિન લાગેલુ છે.
આ 955 સીસી ટ્વીન સિલેન્ડર એન્જિન 10,750 આરપીએમ પર 155 એચપી કી મેક્સીમમ પાવર અને 9,000 આરપીએમ પર મેક્સીમમ 104 એનએમ ટૉર્ક જનરેટ કરે છે. કંપનીએ બતાવ્યુ કે, આ નવ એડિશન લિથિયમ આયન બેટરી અને એક સીટર હોવાના કારણે પેનિગેલ વી2ના સામાન્ય મૉડલથી ત્રણ કિલો હલ્કી છે
આ પણ વાંચો.........
Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા
ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા
Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....
Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....
ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા