Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....
હોળી રંગોનો તહેવાર છે, લોકો આજે જુની કડવાશ ભૂલીને એકબીજા પર રંગ-ગુલાલ છાંટીને ઉજવણી કરી છે.
હોળી સ્પેશ્યલ- આજે પવિત્ર હોળીનો તહેવાર છે, હોળીના આ તહેવારમાં લોકો પોતાના સગા સંબંધીઓ અને પરિવારજ-મિત્રોને ખાસ શુભેચ્છા સંદેશ મોકલે છે, આ વખતે હોળીમાં સ્માર્ટફોનથી તમે જો શુભેચ્છા સંદેશ મોકલવા માંગતા હોય તો અહીં બેસ્ટ સંદેશ બતાવી રહ્યાં છીએ. ફાગળ મહિનાની પૂનમના દિવસે હોળીકા દહન કરવામાં આવે છે, આજે 17 માર્ચે હોળીકા દહન કરવામાં આવશે.
હોળી રંગોનો તહેવાર છે, લોકો આજે જુની કડવાશ ભૂલીને એકબીજા પર રંગ-ગુલાલ છાંટીને ઉજવણી કરી છે. લોકો સ્નેહથી એકબીજાને ગળે પણ મળે છે. જો તમારે આજના દિવસનો વધારે આનંદ લેવો હોય તો અહીં બતાવેલા મેસેજથી તમે તમારા પ્રિયજનોને શુભકામના મોકલી શકો છો.
હોળીના મેસેજ હિન્દીમાં -
'आज मुबारक, कल मुबारक,
होली का हर पल मुबारक'
'हैप्पी होली!!'
'मथुरा की खुशबू
गोकल का हार
वृन्दावन की सुगंध
बरसाने का प्यार
मुबारक हो आपको होली का त्यौहार'
अपनों से अपनों को मिलाती है होली
खुशियों के रंग लाती है होली
बरसों से बिछड़ें हैं जो उन सबको मिलाती है होली
मेरी तरफ से आप सबको हैप्पी होली
कदम कदम पर खुशियां रहें
गम से कभी ना हो सामना
जिंदगी में हर पल खुशियां नसीब हों
मेरी तरफ से होली की शुभकामना
Disclaimer: અહીં બતાવવામાં આવેલી સૂચના માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. એ બતાવવુ જરૂરી છે કે ABP અસ્મિતા ન્યૂઝ કોઇપણ જાતની માન્યતા, જાણકારીની પુષ્ટી નથી કરતુ. કોઇપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલા સંબંધિત વિશેષણની સલાહ લો.
આ પણ વાંચો.........
Rose Farming: ઓછા ખર્ચે મબલખ નફો, ગુલાબની ખેતી કરીને ખેડૂતો કમાઈ શકે લાખો રૂપિયા
ચાલુ IPL સીઝનમાં બાયો બબલ તોડવો મોંઘો પડશે, થઈ શકે છે આટલા કરોડનો દંડ, જાણો નવા નિયમો
દુનિયામાં પ્રથમવાર ઈઝરાયેલમાં ઓમિક્રોન અને "સ્ટીલ્થ" BA.2 વેરિઅન્ટના લક્ષણોવાળા 2 દર્દી નોંધાયા
Holi 2022: હોલિકા દહન પર 'ભદ્ર'ની છાયા, જાણો હોળી પ્રગટાવવાનું શુભ મુહૂર્ત શું છે....
Holi Wishes: હોળીના આજના તહેવાર પર પ્રિયજનને મોકલો આવા બેસ્ટ શુભેચ્છા મેસેજો....