શોધખોળ કરો

MG Car : માત્ર 7 લાખમાં MG5 Sedan, સેફ્ટી અને લક્ઝરી ફીચર્સ આપનું દિલ જીતી લેશે, જાણો ડિટેલ

MG Car : MG મોટરે ચીનમાં તેની D1 સેગમેન્ટ MG5 સેડાન MY26 વર્ઝન તરીકે લોન્ચ કરી છે, જેની શરૂઆતની કિંમત લગભગ 7.1 લાખ રૂપિયા (CNY 59,900) છે. ચાલો વિગતવાર જાણીએ.

2026 MG5 Sedan India: ભારત અને ચીન જેવા દેશોમાં, જ્યાં સસ્તી કારની માંગ ઝડપથી વધી રહી છે, ત્યાં MG મોટરે 2026 MG5 સેડાન લોન્ચ કરીને આ સેગમેન્ટમાં મોટો ધમાકો કર્યો છે. આ કાર હાલમાં ચીનમાં CNY 59,900 એટલે કે લગભગ રૂ. 7.1 લાખમાં ઉપલબ્ધ છે. તેના ટોપ વેરિઅન્ટની કિંમત CNY 69,900 એટલે કે લગભગ રૂ. 8.3 લાખ સુધી જાય છે.

તેની આકર્ષક ડિઝાઇન, ઉત્તમ સુવિધાઓ અને પાવરફુલ એન્જિન વિકલ્પો સાથે, આ કાર લક્ઝરી સેગમેન્ટના વાહનો સાથે સીધી સ્પર્ધા કરવાની ક્ષમતા ધરાવે છે. MG5 એક મૂલ્યવાન ઉત્પાદન તરીકે ઉભરી આવ્યું છે જે ઓછી કિંમતે વધુ સારા પર્ફોમન્સની સાથે સ્ટાઇલ અને સેફ્ટી પણ આપે છે.

ડિઝાઇન કેવી છે?

2026 MG5 સેડાન પર પહેલી નજરે એવું લાગે છે કે કંપનીએ તેની ડિઝાઇનિંગ પર ખાસ ધ્યાન આપ્યું છે. તેનું અગ્રેસિવ  સ્ટાઇલિંગ પેકેજ તેને સ્પોર્ટી અને પ્રીમિયમ અપીલ આપે છે. તેના ફ્રંટ વર્ટિકલ સ્લેટ્સ, સ્લીક LED હેડલાઇટ્સ અને મોટા C-શેપ બમ્પર ઇલિમેન્ટસ આપવામાં આવ્યાં છે.   મક્સ્યુલર બોનેટ લાઇન તેને વધુ પાવરફુલ લૂક આપે છે.

સાઇડ પ્રોફાઇલમાં કૂપ સ્ટાઇલ રૂફલાઇન,સ્ટાઇલિશ ડોર ડિજાઇન અને સ્પોર્ટી એલોય વ્હીલ્સ મળે છે. જે પાછળ જઇને એક ઇકટેલ સ્પોઇજરમાં ખતમ હોય છે. રિયલમાં ડુઅલ એગ્જોસ્ટ, સ્લીક ટેલલાઇટ્સ અને સ્પોર્ટી બંપર  તેને એક પરફેક્ટ ફાસ્ટબૈક કાર જેવું ફિનિશ દે છે.

ઇન્ટિરિયલ કમ્ફર્ટ

2026 MG5 નું ઇન્ટિરિયર સંપૂર્ણપણે પ્રીમિયમ લાગે છે. તેમાં નારંગી અને કાળા રંગની ડ્યુઅલ-ટોન થીમ, લેધરેટ અને ફેબ્રિક અપહોલ્સ્ટરી અને આકર્ષક ડેશબોર્ડ ડિઝાઇન છે. ડેશબોર્ડ પર લગાવેલ 12.3-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ યુનિટ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ડ્રાઇવિંગ એક્સપરિયન્સ અનુભવને સ્માર્ટ બનાવે છે. આ ઉપરાંત, તેમાં 3-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, એમ્બિયન્ટ લાઇટિંગ અને પ્રીમિયમ ઓડિયો સિસ્ટમ પણ છે, જે તેને ટેકનોલોજી અને કમ્ફ્રર્ટનું એક  ઉત્તમ સંયોજન બનાવે છે.

એન્જિન અને પર્ફોમન્સ

2026 MG5 બે એન્જિન વિકલ્પો સાથે ઓફર કરવામાં આવે છે. પ્રથમ વેરિઅન્ટ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 127 bhp પાવર અને 158 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન CVT ગિયરબોક્સ સાથે જોડાયેલું છે, જેની ટોચની ગતિ 180 કિમી/કલાક છે અને 15.67 કિમી/લિટર માઇલેજ આપે છે.

બીજા વેરિઅન્ટમાં 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન છે, જે 178 bhp પાવર અને 285 Nm ટોર્ક જનરેટ કરે છે. તે 7-સ્પીડ DCT (ડ્યુઅલ ક્લચ ટ્રાન્સમિશન) સાથે આવે છે અને માત્ર 6.9 સેકન્ડમાં 0 થી 100 કિમી/કલાકની ઝડપ પકડી લે છે. તેની ઇંધણ કાર્યક્ષમતાનો આંકડો 15.5 કિમી/લિટર હોવાનું કહેવાય છે .સેફ્ટી ફિચર્સ MG5 માં સલામતી માટે 65% હાઇ પાવરફુલ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તેમાં 6 એરબેગ્સ, સ્ટ્રોંગ બોડી  સ્ટ્રક્ચર અને અન્ય ઘણી સેફટી  આપવામાં આવી છે, જે આ કારને માત્ર સ્ટાઇલિશ જ નહીં પણ સેફ પણ બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget