શોધખોળ કરો

આ દિવસે લોન્ચ થવા જઈ રહી છે મોસ્ટ અવેટેડ Tata Sierra, આ એડવાન્સ ફીચર્સ સાથે આવશે 

ટાટા મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી Tata Sierra લોન્ચ કરશે, જે 25 નવેમ્બર, 2025 ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ SUV હ્યુન્ડાઇ ક્રેટા અને મારુતિ વિક્ટોરિયસ જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે.

ટાટા મોટર્સ ટૂંક સમયમાં ભારતમાં નવી Tata Sierra લોન્ચ કરશે, જે 25 નવેમ્બર, 2025 ના રોજ લોન્ચ કરવામાં આવશે. આ SUV હ્યુન્ડાઇ ક્રેટા અને મારુતિ વિક્ટોરિયસ જેવા વાહનો સાથે સ્પર્ધા કરશે. કંપનીએ કાર માટે એક સત્તાવાર ટીઝર પણ બહાર પાડ્યું છે. ટાટા સિએરા છેલ્લા કેટલાક મહિનાઓથી ચર્ચામાં છે, કારણ કે કંપનીએ અગાઉ ઓટો એક્સ્પો 2025 માં તેનું કોન્સેપ્ટ મોડેલ રજૂ કર્યું હતું. આ ઈવેન્ટ બાદ કારના લોન્ચ અંગે અટકળો ચાલી રહી હતી. 

Tata Sierra ક્યાં ખાસ ફિચર્સ સાથે સજ્જ હશે?

નવી Tata Sierra માં કંપની તરફથી અનેક પ્રીમિયમ અને હાઇ-ટેક સુવિધાઓ હોવાની અપેક્ષા છે. કારમાં ટ્રિપલ ડિસ્પ્લે સેટઅપ હોવાની અપેક્ષા છે, જેમાં એક સ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર માટે, બીજી સેન્ટ્રલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ માટે અને ત્રીજી પેસેન્જર ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન માટે હશે. પેનોરેમિક સનરૂફ, LED હેડલાઇટ્સ, JBL ઓડિયો સિસ્ટમ અને વેન્ટિલેટેડ સીટ જેવી સુવિધાઓ પણ અપેક્ષિત છે.

Tata Sierra  પાવરટ્રેન 

Tata Sierra ત્રણ અલગ અલગ પાવરટ્રેન વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે - પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક. શરૂઆતમાં, કંપની તેના ICE (ઇન્ટર્નલ કમ્બશન એન્જિન) વેરિઅન્ટ્સ એટલે કે, પેટ્રોલ અને ડીઝલ લોન્ચ કરશે અને પછીથી, ઇલેક્ટ્રિક વર્ઝન (ટાટા સીએરા EV) ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આ SUV ટાટા મોટર્સની નવી Gen-2 પ્લેટફોર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરશે, જે શાનદાર પરફોર્મન્સ, મજબૂત સુરક્ષા અને  energy efficiency  આપશે.

આ SUV માં 540-ડિગ્રી સરાઉન્ડ કેમેરા વ્યૂ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સપોર્ટ, તેમજ વાયરલેસ મોબાઇલ ચાર્જિંગ સિસ્ટમ પણ હશે. સલામતી માટે, તેમાં લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ), ABS, EBD, ESC, હિલ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજ હશે. વધુમાં, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS) પણ શામેલ કરવામાં આવી છે.

વાહનની અપેક્ષિત કિંમત શું હોઈ શકે છે ?

ટાટા મોટર્સે હજુ સુધી Tata Sierra ની કિંમત જાહેર કરી નથી, પરંતુ એવો અંદાજ છે કે Tata Sierra  14 લાખથી લઈને 22 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે.  આ SUV ભારતીય બજારમાં મહિન્દ્રા સ્કોર્પિયો-એન, હ્યુન્ડાઇ ક્રેટા અને આગામી મારુતિ eVX જેવી કારો સાથે સ્પર્ધા કરશે. હાલ તો આ કાર ચર્ચામાં છે.       

ટોપ સ્ટોરી

Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Next-Gen Creta હશે આટલી ધાંસૂ ? Tucsonએ બતાવી ઝલક
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો
સ્પીડના શોખીનો માટે 10 લાખની અંદર આવતી સૌથી ફાસ્ટ કાર! પિકઅપ જોઈને તમે પણ ચોંકી જશો

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં મોટા સમાચાર, વધુ એક PI ને કરાયા સસ્પેન્ડ
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
ભાવનગર લઠ્ઠાકાંડ: પોલીસે કહ્યું- આ બારકોડ '8901522000665' નંબરની બોટલનો દારુ ન પીશો
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
SBI માં 444 દિવસની FD માં કેટલું વ્યાજ મળે, વધુમાં વધુ કેટલા રુપિયા જમા કરી શકો, જાણો 
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
Tata ની કાર પર શાનદાર ઓફર, Tiago થી Punch સુધી 3.5 લાખ સુધીનો ફાયદા, જાણો  
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Embed widget