શોધખોળ કરો

Top Five: આ પાંચ એસયુવી કારો આવે છે લોકોને વધુ પસંદ, કિંમત પણ છે બજેટમાં........

15 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Best Cars Under 15 Lakh in India: દેશમાં SUV કારની ઘણી માંગ છે, તેથી ભારતીય બજારમાં એકથી વધુ લક્ઝુરિયસ SUV કાર ઉપલબ્ધ છે. જો તમે પણ SUV કાર ખરીદવા માંગો છો અને તમારું બજેટ

15 લાખ રૂપિયા સુધીનું છે, તો આજે અમે તમને કેટલાક શ્રેષ્ઠ મોડલ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

મહિન્દ્રા XUV 700 - 
મહિન્દ્રા XUV700 ને 2.0-લિટર ટર્બો GDI એમસ્ટેલિયન પેટ્રોલ એન્જિનની પસંદગી મળે છે જે 195 bhp પાવર અને 380 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે અને 2.2-લિટર કોમનરેલ ટર્બો ડીઝલ એમહોક એન્જિન 153 bhp પાવર અને 360 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. બંનેમાં માત્ર 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ છે. જ્યારે તેનું 2.2-લિટર કોમનરેલ ટર્બો ડીઝલ એમહોક  એન્જિન 182bhp પાવર અને 450Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.45 લાખ રૂપિયા છે.

ટાટા હેરિયર -
ટાટા હેરિયરને 2.0-લિટર Kryotec  ડીઝલ એન્જિન મળે છે જે 168 bhp પાવર અને 350 Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. ટાટા હેરિયર ખાસ ESP સિસ્ટમ સાથે આવે છે જે સામાન્ય, વેટ અને રફ જેવા ડ્રાઇવિંગ મોડ્સ મળે છે. તેની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત રૂ. 14.79 લાખ છે.

મહિન્દ્રા થાર - 
સંપૂર્ણપણે નવી મહિન્દ્રા થાર નવા 1,997cc ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 150bhp પાવર અને 300Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ એન્જિન 6-સ્પીડ મેન્યુઅલ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક સાથે આવે છે. તે નવા 2,184cc એમહોક  ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મેળવે છે જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 6-સ્પીડ ઓટોમેટિક સાથે ઉપલબ્ધ છે. આ એન્જિન 3,750rpm પર 130bhp પાવર અને 1,600 અને 2,800rpm વચ્ચે 300Nm ટોર્ક જનરેટ કરે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 13.58 લાખ રૂપિયા છે.

મહિન્દ્રા સ્કોર્પિયો એન - 
2022 મહિન્દ્રા સ્કોર્પિયો એનને 2.0-લિટર  m Stallion  ટર્બો-પેટ્રોલ એન્જિન મળે છે જે 200 bhp પાવર અને 370 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત, 2.0-લિટર એમહોક  ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે જે બે ટ્યુનિંગ સાથે 130 bhp પાવર અને 300 Nm ટોર્ક જનરેટ કરે છે, તેમજ 172 bhp પાવર અને 370 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ મળે છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત 11.99 લાખ રૂપિયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ

માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO

IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું

વિડિઓઝ

Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
માઘ મેળાના પહેલા સ્નાન માટે ઉમટી ભક્તોની ભીડ, શ્રદ્ધાળુઓએ લગાવી આસ્થાની ડૂબકી, જુઓ VIDEO
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર

Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી

Embed widget