શોધખોળ કરો

આ કારમાં તમને 6 લાખ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં મળશે તમામ લક્ઝરી ફીચર્સ, આ છે દેશની સૌથી સસ્તી અને પ્રીમિયમ 7 સીટર કાર

Renault Triber 7 Seater: Renault Triberની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 99 હજાર રૂપિયા છે,જે ભારતીય બજારમાં મારુતિ અર્ટિગા અને Kia Carens સાથે સ્પર્ધા કરે છે. Renault Triber 1.0-L પેટ્રોલ એન્જિન સાથે આવે છે.

Renault Triber 7 Seater Car: આપણે 7 સીટર કાર ખરીદવાનું જ્યારે વિચારીએ છીએ ત્યારે આપણા મનમાં એક પ્રશ્ન આવે છે કે આ કાર ઘણી મોંઘી હશે, પરંતુ એવું નથી. 7 સીટર કારમાં બજેટ, મોંઘી અને પ્રીમિયમ સહિત તમામ પ્રકારની કારનો સમાવેશ થાય છે. અહીં અમે તમને એક એવી કાર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે ન માત્ર દેશની સૌથી સસ્તી કાર છે, પરંતુ દેખાવ અને ફીચર્સની બાબતમાં પણ ઘણી પ્રીમિયમ છે. આ કારનું નામ Renault Triber છે, જે સેફ્ટીના મામલે પણ સારી છે.

બીજી મોટી વાત એ છે કે કારમાં 7 પેસેન્જર બેસ્યા પછી પણ નાના બાળકોને બેસી શકે તેટલી જગ્યા હશે.

રેનો ટ્રાઇબર 7 સીટરની કિંમત શું છે?
Renault Triberની એક્સ-શોરૂમ કિંમત 5 લાખ 99 હજાર રૂપિયા છે, જે ભારતીય બજારમાં મારુતિ અર્ટિગા અને Kia Carens સાથે સ્પર્ધા કરે છે. Renault Triber 1.0-L પેટ્રોલ એન્જિન સાથે આવે છે. પાંચ-સ્પીડ મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ સાથે જોડાયેલું, તેનું પાવર આઉટપુટ 72bhp પાવર અને 96Nm પીક ટોર્ક જનરેટ કરે છે.

આ તમામ શાનદાર ફીચર્સ રેનો ટ્રાઈબરમાં ઉપલબ્ધ છે
આ કારમાં Apple CarPlay અને Android Auto સાથે ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે અને માઉન્ટેડ કંટ્રોલ સાથે સ્ટીયરિંગ, પુશ-બટન સ્ટાર્ટ/અપ, LED DRLs સાથે પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ જેવી ઘણી શ્રેષ્ઠ સુવિધાઓ છે.

કારનું વ્હીલબેઝ 2,636mm અને ગ્રાઉન્ડ ક્લિયરન્સ 182mm છે. લોકોને વધુ જગ્યા મળી રહે તે રીતે તેને ડિઝાઇન કરવામાં આવી છે. આ કાર અંગે કંપનીનો દાવો છે કે ટ્રાઈબર સીટને 100થી વધુ રીતે એડજસ્ટ કરી શકાય છે.

તમે આ કારને લિમિટેડ એડિશનમાં ખરીદી શકો છો. કારમાં પિયાનો બ્લેક ફિનિશ સાથે 14 ઇંચના ફ્લેક્સ વ્હીલ્સ અને ડ્યુઅલ ટોન ડેશબોર્ડ પણ છે. જ્યારે 7 સીટર કારની વાત આવે ત્યારે આપણે તેની કિંમત વિશે વિચારવા લાગીએ છીએ પરંતુ આ કાર દેશની સૌથી સસ્તી 7 સીટર કાર છે. આ માત્ર સસ્તી નથી પરતું તેમાં તેટલા પ્રીમિયમ ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. માર્કેટમાં આ અન્ય 7 સીટર કારોને આ જોરદાર ટક્કર આપે છે. જો તમે ઓછી કિંમતમાં પ્રીમિયમ 7 સીટર ખરીદવા માંગતા હોવ તો આ કાર એક શ્રેષ્ઠ વિકલ્પ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નસબંધીનો 'ટાર્ગેટ'Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડર્સે કેમ ચડાવી બાંયો?Surat Firing Case: શું ભાજપનો ખેસ પહેરશો તો ફાયદામાં રહેશો?Khyati Hospital Scam: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં સરકારે નિમેલી તપાસ સમિતિની પૂર્ણ થયેલી તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
મુંબઈના કુર્લામાં બેકાબૂ BEST બસે અનેક વાહનોને હડફેટે લીધા, 3ના મોત, 20થી વધુ ઇજાગ્રસ્ત
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
બાંગ્લાદેશ ભારતને વધુ એક મોટો ઝટકો આપવાની ફિરાકમાં છે! આ બોમ્બ વિસ્ફોટ કરવાની તૈયારી કરી લીધી
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
Gujarat: રાજ્યમાં એક સાથે 25 IPS અધિકારીઓની કરાઈ બદલી, જાણો કોને ક્યાં મુકાયા 
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
'ધર્મના આધારે અનામત આપી શકાય નહીં', સુપ્રીમ કોર્ટની મહત્ત્વપૂર્ણ ટિપ્પણી
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે
જો શરીરમાં આવા ફેરફારો થવા લાગે તો સાવચેત રહો, હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, લોન પર વ્યાજ વધાર્યું, જાણો હપ્તો કેટલો વધી જશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
UPSC 2024 Mains Exam Result: UPSC મુખ્ય પરીક્ષા 2024 નું પરિણામ જાહેર, આ ડાયરેક્ટ લિંક પરથી રિઝલ્ટ જાણી શકાશે
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
લો બોલો... જર્મનીનો નાગરિક ભારતમાં ચાર વખત ધારાસભ્ય બની ગયો! હાઈકોર્ટે લાખોનો દંડ ફટકાર્યો
Embed widget