શોધખોળ કરો

Auto News: ફૂલ ચાર્જ પર 163 KM ની રેન્જ, હવે 264 ટકા વધ્યું આ ઈલેક્ટ્રિક સ્કૂટરનું વેચાણ

River Indie ને લોકો માત્ર તેના અલગ અને આકર્ષક ડિઝાઈનના કારણે જ નહીં, પરંતુ તેની દમદાર રેન્જ અને ઉપયોગી ફીચર્સના કારણે પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સ્કૂટરને રોજિંદા ઉપયોગને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રિવર ઈન્ડી સ્કૂટરનું જૂન 2026માં વિક્રમી વેચાણ નોંધાયું.
  • તેના વેચાણમાં ગયા વર્ષ કરતાં 264% નો વધારો થયો.
  • સ્કૂટરમાં 43 લિટર અંડર-સીટ અને 12 લિટર ફ્રન્ટ સ્ટોરેજ છે.
  • 163 કિમી રેન્જ, ડિસ્ક બ્રેક, મજબૂત ફ્રેમ સુરક્ષા આપે છે.

River Indie Electric Scooter Sales: ભારતમા ઈલેક્ટ્રિક ટુ-વ્હીલરની માંગ સતત વધી રહી છે અને હવે આ રેસમાં રિવર મોબિલિટી (River Mobility) નું River Indie ઈલેક્ટ્રિક સ્કૂટર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. જૂન 2026 માં કંપનીએ આ સ્કૂટરના 5,217 યુનિટ્સનું વેચાણ નોંધાવ્યું છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો મંથલી રેકોર્ડ છે. ખાસ વાત એ છે કે ગયા વર્ષના જૂન મહિનાની સરખામણીએ તેના વેચાણમાં 264 ટકાનોંગીય વધારો થયો છે. જ્યારે મે 2026 ની સરખામણીએ પણ વેચાણ લગભગ 31 ટકા વધ્યું છે.

River Indie ને લોકો માત્ર તેના અલગ અને આકર્ષક ડિઝાઈનના કારણે જ નહીં, પરંતુ તેની દમદાર રેન્જ અને ઉપયોગી ફીચર્સના કારણે પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. આ સ્કૂટરને રોજિંદા ઉપયોગને ધ્યાનમાં રાખીને ખાસ તૈયાર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો...કારોમાં CNG હિટ, તો બાઈક્સમાં કેમ ફ્લોપ? જાણો તેની પાછળના મુખ્ય કારણો

આ સ્કૂટરમાં 43 લીટરનું મોટું અંડર-સીટ સ્ટોરેજ અને 12 લીટરનું ફ્રન્ટ ગ્લોવ બોક્સ મળે છે, એટલે કે કુલ 55 લીટરની વિશાળ સ્ટોરેજ સ્પેસ મળે છે. તેમાં હેલ્મેટથી લઈને રોજિંદો ઘણો બધો સામાન સરળતાથી રાખી શકાય છે. આ સિવાય 14 ઈંચના મોટા એલોય વ્હીલ્સ ખરાબ અને ખાડાટેકરાવાળા રસ્તાઓ પર પણ આરામદાયક રાઈડિંગનો અનુભવ આપે છે.

સ્કૂટરનું પરફોર્મન્સ અને સેફ્ટી

પરફોર્મન્સની વાત કરીએ તો River Indie માં 4 kWh નો લિથિયમ-આયન બેટરી પેક આપવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા મુજબ, આ સ્કૂટર એકવાર ફૂલ ચાર્જ કરવા પર 163 કિલોમીટર સુધીની રેન્જ આપે છે, જ્યારે સામાન્ય વપરાશમાં આરામથી 120 કિલોમીટર સુધી ચાલી શકે છે.

તેમાં Eco, Ride અને Rush જેવા ત્રણ અલગ-અલગ રાઈડિંગ મોડ્સ મળે છે, જેની મદદથી જરૂરિયાત મુજબ પરફોર્મન્સ અને બેટરી બચતનો વિકલ્પ મળે છે. હોમ ચાર્જરથી તેની બેટરીને 0 થી 80 ટકા સુધી ચાર્જ થવામાં લગભગ 5 કલાકનો સમય લાગે છે.

સેફ્ટીની દ્રષ્ટિએ પણ આ સ્કૂટર એક મજબૂત પેકેજ છે. તેમાં આગળ અને પાછળ બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક સાથે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવી છે, જેનાથી બ્રેકિંગ વધુ સેફ બને છે. તેનું મજબૂત ટ્યુબ્યુલર સ્ટીલ ફ્રેમ વધારે વજન હોવા છતાં ઉત્તમ સ્ટેબિલિટી જાળવી રાખે છે. જ્યારે તેની 6.7 kW ની ઈલેક્ટ્રિક મોટર આ સ્કૂટરને 90 km/h ની ટોપ સ્પીડ આપે છે.

કિંમત અને હરીફાઈ

કિંમતની વાત કરીએ તો River Indie ની પ્રારંભિક એક્સ-શોરૂમ કિંમત લગભગ રૂ. 1.45 લાખ છે. લાંબી રેન્જ, મોટું સ્ટોરેજ, દમદાર ફીચર્સ અને ઓછા રનિંગ કોસ્ટના કારણે આ સ્કૂટર TVS, Ather અને Bajaj જેવા પોપ્યુલર બ્રાન્ડ્સના ઈલેક્ટ્રિક સ્કૂટર્સને કડી ટક્કર આપી રહ્યું છે.

Frequently Asked Questions

River Indie ઇલેક્ટ્રિક સ્કૂટરનું જૂન 2026 માં કેટલું વેચાણ થયું?

જૂન 2026 માં River Indie ના 5,217 યુનિટ્સનું વેચાણ થયું, જે અત્યાર સુધીનો સૌથી મોટો માસિક રેકોર્ડ છે. પાછલા વર્ષની સરખામણીએ તેમાં 264% નો વધારો જોવા મળ્યો છે.

River Indie સ્કૂટરમાં કુલ કેટલી સ્ટોરેજ સ્પેસ મળે છે?

River Indie માં 43 લીટરનું અંડર-સીટ સ્ટોરેજ અને 12 લીટરનું ફ્રન્ટ ગ્લોવ બોક્સ મળે છે, એટલે કે કુલ 55 લીટરની વિશાળ સ્ટોરેજ સ્પેસ ઉપલબ્ધ છે.

River Indie ઇલેક્ટ્રિક સ્કૂટરની રેન્જ કેટલી છે અને તેની બેટરી ચાર્જ થવામાં કેટલો સમય લાગે છે?

કંપનીના દાવા મુજબ, River Indie એકવાર ફૂલ ચાર્જ કરવા પર 163 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. હોમ ચાર્જરથી 0 થી 80% ચાર્જ થવામાં લગભગ 5 કલાક લાગે છે.

River Indie ઇલેક્ટ્રિક સ્કૂટરમાં કઈ સુરક્ષા સુવિધાઓ આપવામાં આવી છે?

તેમાં આગળ અને પાછળ બંને વ્હીલ્સમાં ડિસ્ક બ્રેક સાથે કમ્બાઈન્ડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) આપવામાં આવી છે, જે બ્રેકિંગને વધુ સુરક્ષિત બનાવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સૌથી સસ્તી Maruti Fronx ખરીદવી છે? જાણો રૂ. 1 લાખના ડાઉન પેમેન્ટ પર દર મહિને કેટલો EMI આવશે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
19 kmpl માઇલેજ અને 6 એરબેગ્સ સાથે ફેમિલી માટે બેસ્ટ સસ્તી કાર! જાણો કિંમત
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
Advertisement

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget