શોધખોળ કરો

Scorpio-Thar Price Hike: આગામી વર્ષમાં મહિન્દ્રા સહિતની આ કારની કિંમત વધશે, જુઓ યાદી

Scorpio-Thar Price Hike: ગયા મહિનાના વેચાણ અહેવાલ અનુસાર, કંપનીની સૌથી વધુ વેચાતી SUV સ્કોર્પિયો એન અને ક્લાસિક છે. આ પછી મહિન્દ્રા XUV700, Mahindra Thar-Thar Rocks અને Mahindra XUV 3XO ના નામ સામેલ છે.

Mahindra Announces Price Hike from January 2025: જો તમે મહિન્દ્રા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે.  કંપની ટૂંક સમયમાં જ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપવા જઈ રહી છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ. કારણ કે કંપની ટૂંક સમયમાં તેની કારની કિંમતો વધારી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મહિન્દ્રા સમગ્ર રેન્જમાં લગભગ 3 ટકાનો વધારો કરી શકે છે.

મહિન્દ્રાના જણાવ્યા અનુસાર, કિંમતોમાં આ વધારો ખર્ચમાં વધારાને કારણે કરવામાં આવી રહ્યો છે. નવા વર્ષ એટલે કે જાન્યુઆરી 2025થી, હ્યુન્ડાઈ, ઓડી, મર્સિડીઝ-બેન્ઝ અને BMW જેવી ઘણી કાર ઉત્પાદક કંપનીઓએ કિંમતો વધારવાનો નિર્ણય લીધો છે, ત્યારબાદ હવે મહિન્દ્રાએ આ પ્રસંગે તેની તમામ મોડલ રેન્જની કિંમતોમાં 3 ટકા સુધીનો વધારો કર્યો છે.

ભાવવધારા પાછળનું કારણ શું?

કંપનીનું કહેવું છે કે, ભાવવધારા પાછળનું મુખ્ય કારણ મોંઘવારી છે. કંપની આગામી મહિનાઓમાં XEV 7e, BE.07, BE.09 અને XUV 400 લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ સિવાય કંપની EV રેન્જમાં પણ વધારો કરે તેવી અપેક્ષા છે.

મહિન્દ્રા કંપનીની કારને લઈને લોકોમાં એક અલગ જ ક્રેઝ છે. જો આપણે ગયા મહિને એટલે કે નવેમ્બર 2024 ના વેચાણ અહેવાલની વાત કરીએ તો, આ મહિને કંપનીની સ્કોર્પિયો શ્રેણી, થાર શ્રેણી, XUV 3XO અને XUV 700 ના વેચાણમાં વાર્ષિક વધારો થયો છે. કંપનીની ગાડીઓ સારી રીતે વેચાય છે, જેમાંથી ચાર મોડલ લોકોને સૌથી વધુ પસંદ આવી રહ્યાં છે.

આ કંપનીની સૌથી વધુ વેચાતી SUV છે

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની સૌથી વધુ વેચાતી એસયુવી સ્કોર્પિયો શ્રેણીમાં એન અને ક્લાસિકનો સમાવેશ થાય છે. ગયા મહિને આ કારોના 12 હજાર 704 યુનિટ વેચાયા હતા, જે વાર્ષિક 4 ટકાનો વધારો દર્શાવે છે. આ સિવાય Mahindra XUV700, Mahindra Thar-Thar Rocks અને Mahindra XUV3XO પણ સારી રીતે વેચાય છે.                                          

આ પણ વાંચો 

Toyotaની Innova Hycrossમાં 17 હજાર રૂપિયા વધ્યા, જાણો હવે ખરીદવાથી ફાયદો કે નુકસાન ?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગીHun To Bolish : હું તો બોલીશ : કેટલું રડાવશે ડુંગળી?Gujarat Rain Forecast : ડિસેમ્બરમાં ગુજરાતમાં પડશે વરસાદ, પરેશ ગોસ્વામીની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

Embed widget