શોધખોળ કરો
Volkswagen Polo 1.0 ટીએસઆઈ રિવ્યૂઃ જાણો સૌથી અફોર્ડેબલ જર્મન કારની ખૂબીઓ
ફોક્સવેગન ફોલો રેન્જની કારને અપગ્રેડ કરવામાં આવી છે અને ઓટોમેટિક મોડમાં ઓફર કરવામાં આવી છે.

આજકાલ હેચબેક કારને માત્ર ટ્રાન્સપોર્ટેશનનું સાધન નથી માનવામાં આવતી પરંતુ કાર ખરીદનારા એક એન્ટ્રી પોઇન્ટની દ્રષ્ટિએ પણ જુએ છે. ખાસ કરીને પ્રીમિયમ હેચબેક કારનું સેગમેન્ટ તેવા લોકો માટે છે જે કારનો લુક્સ નહીં પરફોર્મેન્સ અને પ્રીમિયમ ફીલ પણ લેવા માંગે છે. પ્રીમિયમ હેચબેક શહેરોમાં કાર ખરીદનારા માટે એક પરફેક્ટ ચોઇસ છે અને જે લોકો કોમ્પેક્ટ કાર ઈચ્છે છે તેમના માટે અપીલિંગ પણ છે. ફોક્સવેગન પોલો આવી જ કાર લાંબા સમયથી બનેલી છે. આજે ઘણા લોકો આ કારના દિવાના છે. ફોક્સવેગન ફોલો રેન્જની કારને અપગ્રેડ કરવામાં આવી છે અને ઓટોમેટિક મોડમાં ઓફર કરવામાં આવી છે. ટીએસઆઈ 1.2 લીટર ડીઝલ એન્જિન સાથે આવે છે અને ડીએસજી ગિયરબોક્સથી સજજ દેખાય છે. આ કારની ફેન ફોલોઇંગ હતી પણ ફોક્સવેગને હવે કારને ચેન્જ કરી દીધી છે. વેલ્યૂ બાઇંગ કાર પોલો ટીએસઆઈ હવે નવા 3 સિલિન્ડર ટર્બો પેટ્રોલ પ્લસની સાથે 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક પણ છે. જેનો મતલબ છે કે પોલો ટીએસઆઈ હવે પહેલાથી વધારે અફોર્ડેબેલ છે અને મેન્ચુઅલના કારણે ફન રાઇડ પણ છે. એન્જિનની વાત કરવામાં આવે તો 110 બીએચપી અને 175 એનએમ ટોર્ક સાથે આવે છે, જે અન્ય હેચબેકથી વધારે ઓફર કરે છે. પહેલાની 1.2 ટીએસઆઈની તુલનામાં વધારે લાઉડ નથી, પણ જ્યારે પોલો કાર રેંજમાં સવાર થાવ ત્યારે એક વેલ્યૂ બાઇંગની છે.
અન્ય હેચબેકથી ઘણી સારી તેના ડોર બાદ હજુ પણ હેવી ફીલ સાથે બંધ થાય છે. જ્યારે તમે બેસો છો ત્યારે સ્ટીયરિંગની પહોંચ અંદર આવે છે. જે સ્ટીયરિંગને હોલ્ડ કરવામાં ઘણું સારુ ફિલિંગ આપે છે અને કારમાં મેન્યુઅલ ગિયરબોક્સ જેવું જ સમાન લાગે છે. શહેરમાં ચલાવવા મેટે મામુલી લાગે છે પણ મજબૂત ટીએસઆઈ એન્જિનનું પુશ મળે છે. પરિણામે આ લેઝી કાર નથી અને હેચબેકની સામે ઘણી સારી લાગે છે. આ કારમાં થર્ડ ગિયરમાં મિનિમમ ગિયર ચેન્જના ઓપ્શન સાથે આવે છે. તેની રાઈડ મજબૂત લાગે છે, બાઉંસી નથી લાગતી. જર્મન કારને ચલાવવાનો મળે છે ડ્રાઇવિંગ એક્સપીરિંયસ કારને સ્ટાર્ટ કરો ત્યારે અસલી મજા આવે છે અને સ્ટ્રોંગ ટીએસઆઈ એન્જિન ફિલ મળે છે. તે ક્વિક પણ છે અને સારા પરફોર્મેંસ લેવલ સાથે આવે છે. જે 10 લાખ રૂપિયાથી નીચેની કિંમતની કારમાં મળતી નથી. તે બીજી હેચબેકથી હેવી છે, તેમ છતાં હળવું ફિલ કરાવે છે. તેમ છતાં કહેશું કે બલેનોના બદલે પોલો એક ભારે કાર છે અને સારા સ્ટીયરિંગ વ્હીલ સાથે આવે છે. જોકે તેમાં ક્લચ અને ગિયરબોક્સમાં થોડો એફર્ટ કરવું પડે છે પરંતુ વપરાશમાં સંતોષ આપે છે. એક જર્મન કારને ચલાવવાનો ડ્રાઇવિંગ એક્સપીરિંયસ મળે છે. વર્ષો બાદ પણ લાગે છે આકર્ષક ફોક્સવેગન પોલો ટીએસઆઈ એક ફન પ્રીમિયમ હેચબેક કાર છે. જેનું ફોક્સ તેના એન્જિન અને પરફોર્મસ પર છે ન કે ફ્યૂલ ઇકોનોમી પર. આ રીતે તેની માઇલેજ 12 કિલોમીટર પ્રતિ લીટર છે, જે ખરાબ ન કહી શકાય. પોલો એક ફાસ્ટ કાર છે, ઉપરાંત તે વર્ષો બાદ પણ આકર્ષક લાગે છે.
કારનું ઈન્ટીરિયર નથી એડવાન્સ ઈન્ટીરિયર આ કારનું એડવાન્સ નથી અને તે બલેનો તથા આઈ20 સામે પાછી પડે છે. કારણકે તેમાં રિયર વ્યૂ કેમેરો પણ નથી. આ ઉપરાંત કાર વધારે સ્પેશિયસ પણ નથી લાગતી. આપણે પહેલા બતાવી ચુક્યા છીએ કે હેચબેક કારની સ્પેસ, ફ્યૂલ ઇકોનોમી કે ગેજેટ્સ માટે નથી ખરીદવામાં આવતી પરંતુ ટીએશઆઈ જે ચીજમાં અલગ છે તેની બિલ્ડ ક્વોલિટી, પરફોર્મંસ અને ડ્રાઇવ કરવાં ફન મજા આવવા માટે જાણીતી છે. કિંમત આશરે 8 લાખ રૂપિયા છે. પીલો ટીએસઆઈ એક વેલ્યૂ ફોર મની કાર લાગે છે, જે એન્જિનના લેવલ અને પરફોર્મંસ સ્તરને પૂરી રીતે જસ્ટિફાઈ કરે છે. એક જર્મન કાર જે પરફોર્મંસ સાથે આવે છે તેથી આ હિસાબે પોલો ટીએસઆઈ બિલકુલ ઠીક લાગે છે.
અન્ય હેચબેકથી ઘણી સારી તેના ડોર બાદ હજુ પણ હેવી ફીલ સાથે બંધ થાય છે. જ્યારે તમે બેસો છો ત્યારે સ્ટીયરિંગની પહોંચ અંદર આવે છે. જે સ્ટીયરિંગને હોલ્ડ કરવામાં ઘણું સારુ ફિલિંગ આપે છે અને કારમાં મેન્યુઅલ ગિયરબોક્સ જેવું જ સમાન લાગે છે. શહેરમાં ચલાવવા મેટે મામુલી લાગે છે પણ મજબૂત ટીએસઆઈ એન્જિનનું પુશ મળે છે. પરિણામે આ લેઝી કાર નથી અને હેચબેકની સામે ઘણી સારી લાગે છે. આ કારમાં થર્ડ ગિયરમાં મિનિમમ ગિયર ચેન્જના ઓપ્શન સાથે આવે છે. તેની રાઈડ મજબૂત લાગે છે, બાઉંસી નથી લાગતી. જર્મન કારને ચલાવવાનો મળે છે ડ્રાઇવિંગ એક્સપીરિંયસ કારને સ્ટાર્ટ કરો ત્યારે અસલી મજા આવે છે અને સ્ટ્રોંગ ટીએસઆઈ એન્જિન ફિલ મળે છે. તે ક્વિક પણ છે અને સારા પરફોર્મેંસ લેવલ સાથે આવે છે. જે 10 લાખ રૂપિયાથી નીચેની કિંમતની કારમાં મળતી નથી. તે બીજી હેચબેકથી હેવી છે, તેમ છતાં હળવું ફિલ કરાવે છે. તેમ છતાં કહેશું કે બલેનોના બદલે પોલો એક ભારે કાર છે અને સારા સ્ટીયરિંગ વ્હીલ સાથે આવે છે. જોકે તેમાં ક્લચ અને ગિયરબોક્સમાં થોડો એફર્ટ કરવું પડે છે પરંતુ વપરાશમાં સંતોષ આપે છે. એક જર્મન કારને ચલાવવાનો ડ્રાઇવિંગ એક્સપીરિંયસ મળે છે. વર્ષો બાદ પણ લાગે છે આકર્ષક ફોક્સવેગન પોલો ટીએસઆઈ એક ફન પ્રીમિયમ હેચબેક કાર છે. જેનું ફોક્સ તેના એન્જિન અને પરફોર્મસ પર છે ન કે ફ્યૂલ ઇકોનોમી પર. આ રીતે તેની માઇલેજ 12 કિલોમીટર પ્રતિ લીટર છે, જે ખરાબ ન કહી શકાય. પોલો એક ફાસ્ટ કાર છે, ઉપરાંત તે વર્ષો બાદ પણ આકર્ષક લાગે છે.
કારનું ઈન્ટીરિયર નથી એડવાન્સ ઈન્ટીરિયર આ કારનું એડવાન્સ નથી અને તે બલેનો તથા આઈ20 સામે પાછી પડે છે. કારણકે તેમાં રિયર વ્યૂ કેમેરો પણ નથી. આ ઉપરાંત કાર વધારે સ્પેશિયસ પણ નથી લાગતી. આપણે પહેલા બતાવી ચુક્યા છીએ કે હેચબેક કારની સ્પેસ, ફ્યૂલ ઇકોનોમી કે ગેજેટ્સ માટે નથી ખરીદવામાં આવતી પરંતુ ટીએશઆઈ જે ચીજમાં અલગ છે તેની બિલ્ડ ક્વોલિટી, પરફોર્મંસ અને ડ્રાઇવ કરવાં ફન મજા આવવા માટે જાણીતી છે. કિંમત આશરે 8 લાખ રૂપિયા છે. પીલો ટીએસઆઈ એક વેલ્યૂ ફોર મની કાર લાગે છે, જે એન્જિનના લેવલ અને પરફોર્મંસ સ્તરને પૂરી રીતે જસ્ટિફાઈ કરે છે. એક જર્મન કાર જે પરફોર્મંસ સાથે આવે છે તેથી આ હિસાબે પોલો ટીએસઆઈ બિલકુલ ઠીક લાગે છે. વધુ વાંચો