શોધખોળ કરો

મોંઘી થઈ ગઈ Toyota Innova Hycross, હવે કાર ખરીદવા આટલા લાખ ખર્ચવા પડશે  

ટોયોટા ઇનોવા હાઇક્રોસ એક MPV છે. કંપનીએ આ કારની કિંમતમાં વધારો કર્યો છે. ઈનોવા હાઈક્રોસની કિંમતમાં 36 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે.

Toyota Innova Hycross New Price :     ટોયોટા ઇનોવા હાઇક્રોસ એક MPV છે.  કંપનીએ આ કારની કિંમતમાં વધારો કર્યો છે. ઈનોવા હાઈક્રોસની કિંમતમાં 36 હજાર રૂપિયા સુધીનો વધારો થયો છે. કારની કિંમતમાં વધારા બાદ આ કારની એક્સ-શોરૂમ કિંમત 19.94 લાખ રૂપિયાથી શરૂ થઈને 31.34 લાખ રૂપિયા થઈ ગઈ છે.  

ઈનોવા ભાવ વધારો 

ટોયોટા ઈનોવા હાઈક્રોસ છ ટ્રીમ સાથે બજારમાં ઉપલબ્ધ છે. આ કારના GX, GX(O), VX, VX(O), ZX અને ZX(O) વેરિઅન્ટ ભારતીય બજારમાં સામેલ છે. તેના એન્ટ્રી લેવલ વેરિઅન્ટ GX અને GX(O)ની કિંમતમાં 17 હજાર રૂપિયાનો વધારો થયો છે. આ કારના મિડ-વેરિઅન્ટ VX અને VX(O)ની કિંમતમાં 35 હજાર રૂપિયાનો વધારો થયો છે. ઈનોવાના ટોપ મોડલ ZX અને ZX(O)ની કિંમતમાં 36 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.   

ઇનોવાનો વેઇટિંગ પિરિયડ કેટલો છે ?  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇનોવા હાઇક્રોસનો વેઇટિંગ પિરિયડ પણ ઓછો થયો છે. આ વાહનના પેટ્રોલ વેરિઅન્ટ માટે તમારે 45 થી 60 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. જ્યારે તમે આજે તેના ટોપ વેરિઅન્ટ્સ માટે બુકિંગ કરો છો, તો તમને આ કારની ચાવી છ મહિના પછી મળશે. જ્યારે પેટ્રોલ હાઇબ્રિડ વેરિઅન્ટ માટે તમારે 45 દિવસ રાહ જોવી પડશે. ગયા મહિના સુધી આ વાહનનો વેઇટિંગ પિરિયડ આઠ મહિના સુધી પહોંચી ગયો હતો.   

ઇનોવા હાઇક્રોસ પાવર   

ટોયોટા ઇનોવા હાઇક્રોસ 2.0-લિટર પેટ્રોલ એન્જિનથી સજ્જ છે. વાહનમાં લાગેલું આ એન્જિન 172 hpનો પાવર આપે છે. આ એન્જિન સાથે ઓટોમેટિક ગિયર બોક્સ પણ ફીટ કરવામાં આવ્યું છે. ઇનોવામાં મજબૂત હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે 2.0 લિટર પેટ્રોલ એન્જિનનો વિકલ્પ પણ છે, જે 184 એચપીનો પાવર આપે છે.    

ઇનોવા 7-સીટર અને 8-સીટર કન્ફિગરેશન સાથે આવે છે. આ વાહન સુરક્ષા માટે 6 SRS એરબેગ્સથી પણ સજ્જ છે. આ કાર સાત કલર ઓપ્શન સાથે માર્કેટમાં છે. આ કારને લોકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવે છે. પહેલા આ કાર ખરીદવા માટે વેઈટિંગ પિરીયડ ખૂબ લાંબો હતો  હવે આ કાર સરળતાથી મળી શકે છે.    

Maruti Suzuki એ આપ્યો મોટો ઝટકો! હવે કાર ખરીદવી થશે મોંઘી, આટલી વધી જશે કિંમત 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ
Hybrid SUV: ભારતમાં લોન્ચ થવા જઈ રહી છે 4 Hybrid SUV, દમદાર માઈલેજ સાથે 1000 કિમી સુધીની રેન્જ

વિડિઓઝ

West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget