શોધખોળ કરો

Hyundai ની કારો પર મળી રહ્યો છે 60 હજાર રૂપિયા સુધીનો ફાયદો, આ કંપની પણ આપી રહી છે ડિસ્કાઉન્ટ

કોરોના સંકટ વચ્ચે કાર કંપનીઓ વેચાણમાં વધારો કરવા માટે પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે.

નવી દિલ્હી: કોરોના સંકટ વચ્ચે કાર કંપનીઓ વેચાણમાં વધારો કરવા માટે પોતાની કાર પર ડિસ્કાઉન્ટ આપી રહી છે. Hyundai એ પણ પોતાની હેચબેક અને સેડાન કાર પર ઓગસ્ટ મહીનામાં ડિસ્કાઉન્ટ ઓફર આપી રહી છે. જુલાઈ 2020માં કંપનીએ જુલાઈ 2019 કરતા 2 ટકા ઓછુ વેચાણ કર્યું છે. આવો જાણીએ આ મહીને હ્યુન્ડાઈની કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Hyundai Grand i10 હ્યુંન્ડાઈની આ કાર આ મહીને ખરીદવા પર આશરે 60,000 રૂપિયા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની આ કાર પર ઘણી ઓફર આપી રહી છે. હ્યુન્ડાઈની આ કાર 2013માં લોન્ચ કરવામાં આવી હતી, જ્યારે 2017માં તેનું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. Hyundai Aura આ કારને ઓગસ્ટમાં ખરીદવા પર 20,000 રૂપિયા સુધીની છૂટ મળી રહી છે. તમે આ મહીને આ કારને ખરીદી તેનો લાભ ઉઠાવી શકો છો. Hyundai Santro હ્યુન્ડાઈની આ એન્ટ્રી લેવલ કારને આ મહીને ખરીદવા પર 45,000 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે. Hyundai Elite i20 હ્યુન્ડાઈની એલેન્ટ્રાના પેટ્રોલ મોડલને BS6માં અપગ્રેડ કરવામાં આવી છે. તમે આ મહીને આ કારને ખરીદી આશરે 35,000 સુધીનો ફાયદો મેળવી શકો છો. Hyundai Elantra હ્યુન્ડાઈની આ લેટેસ્ટ જનરેશન મોડલ ફેસલિફ્ટ વર્ઝન કંપની હાલમાં જ લોન્ચ કરી હતી. તેને 2.0 લીટર પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી હતી. જ્યારે હવે તેને 1.5 લીટર ડીઝલ એન્જિન સાથે પણ ખરીદી શકો છો. આ કારને જો તમે આ મહીને ખરીદો છો તો તમને 30,000 સુધી ફાયદો મળી શકે છે. Mahindra પણ આપી રહ્યું છે ડિસ્કાઉન્ટ આ મહીને મહિંદ્રાની કાર ખરીદવા પર ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપનીની આ એસયૂવી રેન્જ કાર પર ત્રણ લાખ સુધીનો ફાયદો મળી રહ્યો છે. મહિંદ્રા Alturas SUV પર 3.05 લાખ રૂપિયા સુધીનો ફાયદો મળી રહ્યો છે. આ સિવાય કંપની સ્કોરપિયો, બોલેરો જેવી કારો પર પણ છૂટ આપી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત

Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ

Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

ABP Premium

વિડિઓઝ

Vadodara Helicopter Ride : વડોદરામાં બાળકોના જીવ સાથે રમત!  મેળા સંચાલક સહિત 3ની અટકાયતGujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ

Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો

Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી

શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ

Embed widget