શોધખોળ કરો

Union Budget 2024: બજેટ 2024માં ઓટો સેક્ટર માટે મોટી જાહેરાત, ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટશે 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે.

Automobile Budget 2024: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે 23 જુલાઈએ સાતમી વખત બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ ઓટો ઉદ્યોગ માટે મોટી જાહેરાતો કરી છે. ચાલો જાણીએ કે બજેટ 2024માં ઓટો સેક્ટર માટે કયા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

નિર્મલા સીતારમણનું બજેટ 2024 

2024નું બજેટ રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે લિથિયમ આયન બેટરીની કિંમતો ઘટાડવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે લિથિયમ આયન બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં થાય છે. લિથિયમ આયન બેટરીની સસ્તી થવાના કારણે ઇલેક્ટ્રિક કારની કિંમતમાં ઘટાડો થશે.

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધારવા માટે સરકાર સતત પગલાં લઈ રહી છે. ઇલેક્ટ્રિક વાહનોની માંગ વધારવા માટે સરકારે નવી ઈલેક્ટ્રિક વ્હીકલ પોલિસી પણ લાવી હતી. આ નવી EV નીતિ હેઠળ, જો કોઈ વિદેશી કંપની 500 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરે છે અને ત્રણ વર્ષમાં દેશમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપે છે, તો સરકારે તે કંપનીને આયાત કરમાં રાહત આપવાની જોગવાઈ કરી છે.

આ મોટા ફેરફારો બજેટ 2023માં કરવામાં આવ્યા હતા 

2023ના બજેટમાં સરકારે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત ઘટાડવાની નીતિ બનાવી હતી. 2023 ના બજેટમાં પણ, ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતી લિથિયમ આયન બેટરી પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવી હતી. આ કસ્ટમ ડ્યુટી 21 ટકાથી ઘટાડીને 13 ટકા કરવામાં આવી છે.

આ સિવાય 2023ના બજેટમાં વિદેશથી આવતી લક્ઝરી અને મોંઘી કાર પર 35 ટકા કસ્ટમ ડ્યૂટી લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ 35 ટકા ડ્યુટી સેમી નોક ડાઉન કાર પર લાદવામાં આવી હતી.  સંપૂર્ણ રીતે વિદેશમાં બનેલી કાર (CBU- Completely Built Unit) પર 70 ટકા ડ્યુટી લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. 

દેશમાં મોદી સરકાર 3.0 સરકારનું પહેલુ પૂર્ણ બજેટ આજે રજૂ થઇ રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યાં છે.  આ બજેટમાં તમામ ક્ષેત્રો માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સ પર સરકારે મોટી જાહેરાત કરી છે.  નવા ટેક્સ માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન પર લિમિટ વધારવામાં આવી છે. 3 લાખ સુધીની આવક કરમુક્ત રહેશે. નવા માળખામાં સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારી 75 હજાર કરવામાં આવ્યું છે.  

ટોપ સ્ટોરી

ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?

વિડિઓઝ

Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત
Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
The Bonus Market Update: શેરબજારમાં ફરી એકવાર હરિયાળી, સેન્સેક્સ 512 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટીમાં પણ વધારો
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
Gold Silver Price Today: સોના અને ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો, જાણો લેેટેસ્ટ પ્રાઇસ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
Embed widget