શોધખોળ કરો

શું જૂની ટેક્સ વ્યવસ્થા નાબૂદ કરવામાં આવશે ? નાણા મંત્રીએ આપ્યો આ જવાબ  

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ઘણી મહત્વપૂર્ણ અને મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

Budget 2025: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં દેશનું બજેટ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2025-26 માટે રજૂ કરવામાં આવેલા આ બજેટમાં ઘણી મહત્વપૂર્ણ અને મોટી જાહેરાતો કરવામાં આવી હતી. આ બજેટમાં મધ્યમ વર્ગ અને ખેડૂતો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે નવી કર વ્યવસ્થા હેઠળ 12 લાખ રૂપિયા સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવાની જાહેરાત કરી છે. પરંતુ, જૂની ટેક્સ સિસ્ટમ હેઠળ કોઈપણ પ્રકારની જાહેરાત કરવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં હવે એક મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું સરકાર જૂની ટેક્સ વ્યવસ્થાને નાબૂદ કરવાની યોજના બનાવી રહી છે?

75 ટકા કરદાતાઓ નવી ટેક્સ સિસ્ટમમાં આવ્યા છે 

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યા બાદ આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જૂની ટેક્સ વ્યવસ્થાને લઈને ઉદ્ભવતા મોટા પ્રશ્ન પર સરકારનું વલણ રજૂ કર્યું હતું. તેમણે કહ્યું, "દેશભરના 75 ટકા કરદાતાઓ જૂની ટેક્સ સિસ્ટમ છોડીને નવી ટેક્સ સિસ્ટમમાં આવી ગયા છે. અમે આશા રાખીએ છીએ કે ધીમે ધીમે તમામ કરદાતાઓ જૂની ટેક્સ સિસ્ટમ છોડીને નવી ટેક્સ સિસ્ટમમાં આવશે, નિર્મલા સીતારમણે જૂની ટેક્સ સિસ્ટમને નાબૂદ કરવાની વાત કરી નથી. પરંતુ તેમના શબ્દો પરથી સ્પષ્ટ થાય છે કે સરકાર હાલમાં જૂની ટેક્સ સિસ્ટમ નાબૂદ કરવાનું વિચારી રહી નથી.

નવા આવકવેરા બિલમાં શું હશે ?

'નવું આવકવેરા બિલ' બજેટ સત્ર દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ એક 'નવો કાયદો' હશે અને ન કે 'હાલના કાયદામાં સુધારો.  નવો આવકવેરા કાયદો લાવવાનો હેતુ વર્તમાન આવકવેરા અધિનિયમ, 1961ને સરળ, સ્પષ્ટ અને સમજી શકાય તેવો બનાવવાનો છે. કાયદા મંત્રાલય દ્વારા આ બિલનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે આગામી સપ્તાહે સંસદમાં રજૂ કરવામાં આવશે.

વર્તમાન કાયદાની સમીક્ષા કરવા માટે આવકવેરા વિભાગને 6,500 સૂચનો મળ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'નવા આવકવેરા બિલ'માં હાલના કાયદાની જોગવાઈઓ અને પ્રકરણોને ઘણી હદ સુધી ઘટાડવામાં આવશે. ઉપરાંત, જે જોગવાઈઓ પ્રચલિત નથી તે દૂર કરવામાં આવશે.

ફાયદા- 

હાલમાં, આવકવેરા અધિનિયમ, 1961માં લગભગ 23 ચેપ્ટર અને 298 કલમો છે. નવા આવકવેરા બિલના અમલીકરણ સાથે-

- વિવાદ અને મુકદ્દમા ઓછા રહેશે.

- કાયદો સરળ ભાષામાં લખવામાં આવશે, જેથી સામાન્ય લોકો તેને સરળતાથી સમજી શકે.

- બિનજરૂરી અને અપ્રચલિત જોગવાઈઓ દૂર કરવામાં આવશે.

કરદાતાઓને ટેક્સની નિશ્ચિતતા મળશે.

- ટેક્સ વિવાદો ઓછા થશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે હવે 12 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ભરવાની જરૂર નથી. જ્યારે સ્ટાન્ડર્ડ ડિડક્શન 75000 રૂપિયા રાખવામાં આવ્યું છે. જ્યારે જૂની ટેક્સ વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
નવા વર્ષના પ્રારંભે ગૂડ ન્યુઝ, ભારતની આ કંપનીઓ 10-12 મિલિયન કર્મચારીઓને આપશે નોકરી
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
Shukra Gochar 2026: નવા વર્ષમાં શુક્ર બદલશે રાશિ, જાન્યુઆરીના બીજા સપ્તાહમાં આ 3 રાશિને થશે લાભ
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
GST Collection: ડિસેમ્બરમાં 6.1% વધીને ₹1.74 લાખ કરોડ રહ્યું જીએસટી કલેક્શન, રિફંડમાં 31% નો જંગી વધારો 
Embed widget