શોધખોળ કરો
ગુજરાતમાં વોડાફોનની 4જી સેવા શરૂ, લોન્ચ થતા જ નેટવર્ક ઠપ, જાણો શું થઈ મુશ્કેલીઓ
1/4

રિલાયન્સ જિયો દ્વારા 4જી લોન્ચ કરાયા બાદ મોબાઈલ સેવા પૂરી પાડતી વોડાફોન, એરટેલ તેમજ આઈડિયા દ્વારા પૂરતો સહયોગ આપી ટ્રાઈના નિયમોનો ભંગ કરવા બદલ કંપનીઓને 3050 કરોડનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ફરી એકવાર વોડાફોનની સર્વિસ ખોરવાતા તેની છાપ ખરડાઈ છે.
2/4

વોડાફોન દ્વારા ગુરુવારે બપોરે રાજ્યમાં 4જી લોન્ચ કરાયા બાદ સાંજે 6.55 વાગે વોડાફોનના તમામ નેટવર્ક ઠપ થઈ ગયા હતા. જેના કારણે ઇનકમિંગ તેમજ આઉટગોઇંગ કોલ તથા ઇન્ટરનેટ પણ બંધ થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા અને ઈન્ટરનેટ દ્વારા થતા પેમેન્ટ પણ અટકી પડ્યા હતા.
Published at : 28 Oct 2016 07:17 AM (IST)
View More





















