શોધખોળ કરો

જૂનમાં આવશે રેલવેની મેગા એપ, પ્રવાસીઓને ટ્રેન સાથે જોડાયેલ જાણકારી ઉપરાંત મળશે અનેક સુવિધાઓ

1/6
નવી દિલ્હીઃ પ્રવાસીઓની સુવિધા માટે રેલવે જૂનમાં એક મેગા એપ લોન્ચ કરવાની છે. આ એપ દ્વારા પ્રાવસી તમામ પ્રકારની જાણકારી મેળવી શકશે. તેનાથી ટ્રેનના સ્ટેટસની જાણકારી મેળવવા ઉપરાંત ટૂર પેકેજ અને ટેક્સી બુકિંગની સુવિધા પણ મળશે.

2/6
 આ એપ મારફતે રેલ યાત્રા સાથે સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ પણ મળી શકશે. આ એપ રેલવેના તમામ હાલની એપ્સ ઉપર ઉપલબ્ધ રહેશે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવી રહેલા આ એપનું નામ હિંદ રેલ રાખવામાં આવી શકે છે. તે સંપૂર્ણપણે પુછપરછની વ્યવસ્થા રહેશે જ્યાંથી એક સાથે ટ્રેનોના આવવાના સમય, રવાનગીના સમય, ટ્રેનો રદ થવા અંગેની વિગત, ટ્રેન લેટ થવા અંગેની વિગત, પ્લેટફોર્મ નંબર, ટ્રેન ઉપડવાની માહિતી, સીટની ઉપલબ્ધતાના સંદર્ભમાં માહિતી મેળવી શકાશે.

3/6
 આ ઉપરાંત આ એપથી ટેક્સી, પોર્ટલ સર્વિસ, રિટાયરિંગ રૂમ, હોટેલ, ટુર પેકેજ, ઇ-કેટરીંગ સેવા પણ બુક કરી શકાય છે. રેલવેએ તમામ સર્વિસ, સેવા ઉપલબ્ધ કરાવનારી સાથે સાથે રેવન્યુ રિંગ મોડલના આધાર ઉપર ઉપલબ્ધ કરાવશે. આ રીતે આ એપથી રેલવેને આવક પણ થશે. આ એપ મારફતે દર વર્ષે આશરે ૧૦૦ કરોડ રૂપિયાની આવક થઇ શકે છે.

4/6
રેલવે ઉપર ટ્રેનોની અવરજવરની યોગ્ય માહિતી હોતી નથી તેવા આક્ષેપો વારંવાર થતાં રહે છે. ખાસ કરીને જ્યારે ટ્રેન લેટ હોય છે ત્યારે ત્યારે કોઇ માહિતી હોતી નથી. રેલવે બોર્ડના સભ્ય (ટ્રાફિક) મોહમ્મદ જમશેદે કહ્યું છે કે, ટ્રેનોના વિલંબના સંદર્ભમાં યોગ્ય માહિતી ઉપલબ્ધ કરાવવામાં મુશ્કેલી નડી રહી છે પરંતુ તેણમે કહ્યું હતું કે, આ નવા એપથી તકલીફો દૂર થઇ જશે. નવી એપ જૂનમાં લોંચ કરવામાં આવી શકે છે. અહીં માત્ર સૂચના જ ઉપલબ્ધ થશે નહીં બલ્કે અહીંથી ટ્રેનેને ટ્રેક પણ કરી શકાય છે.

5/6
 અત્રે નોંધનીય છે કે, ભારતીય રેલવે દ્વારા અનેક પ્રકારની સેવાઓ માટે અલગ અલગ એપ બનાવવામાં આવી છે જેમાં સીએમએસ એપ, રાષ્ટ્રીય પુછપરછ સેવાનો સમાવેશ થાય છે. ટિકિટ બુક કરાવવા માટે પણ અલગ એપ્સ રાખવામાં આવ્યા છે. ઇ-કેટરિંગ સર્વિસને આઈઆરસીટીસી મારફતે ચલાવવામાં આવે છે.

6/6
 યાત્રીઓની ટ્રેન યાત્રા વધુ સરળ અને સુવિધાજનક બને તે હેતુસર રેલવે દ્વારા સતત પગલા લેવાઈ રહ્યા છે. રેલવેમંત્રી સુરેશ પ્રભુ વધુ સક્રિય દેખાઈ રહ્યા છે. ભારતીય રેલવે દ્વારા વિકસિત કરવામાં આવેલી જુદા જુદા એપ ઉપયોગી સાબિત થઇ શકે છે. ભારતીય રેલ યાત્રીઓની તકલીફને દૂર કરવા માટે નવા એપ્સની શરૃઆત કરી દેવામાં આવ્યા બાદ જૂન મહિના પછી યાત્રીઓને વધુ રાહત મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

પોસ્ટ ઓફિસની સુપર સ્કીમ: દર મહિને મળશે ₹9,250 ની નિશ્ચિત આવક, જાણો કેવી રીતે?

ઓગસ્ટથી મોંઘવારીનો માર: સાબુ, ડિટર્જન્ટ, મીઠું અને પેઇન્ટ સહિતની વસ્તુઓ થશે મોંઘી

શેરબજારનું જોખમ ભૂલી જાવ! SBI ની આ યોજનામાં રોકાણ કરીને મેળવો ગેરંટીડ લાખોનું ફંડ

આજથી 10 મોટા ફેરફારો: LPG સસ્તું, ITR દંડ અને તત્કાલ ટિકિટ સહિતના ખાસ નિયમો બદલાયા

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે

ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!

CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ

Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી

ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ

Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ

ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ

મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ

Embed widget