શોધખોળ કરો

ફોન અને બેંક એકાઉન્ટ બાદ હવે વીમા પોલિસીને પણ આધાર સાથે લિંક કરવી પડશે

1/3
 જણાવી દઈએ કે જીવનવીમાં કંપનીઓ કેશમાં ક્લેઈમ સેટલ કરી શકતી નથી. ક્લેઈમની રકમ બેન્ક અકાઉન્ટમાં જમા થાય છે જે હવે આધાર કાર્ડ સાથે લિંક કરવું પડશે. ઘણી કંપનીઓ દ્વારા પાનકાર્ડની પણ માંગણી કરવામાં આવે છે જ્યારે નિયામક દ્વારા તે માત્ર 50,000 કરતા વધારે રકમના કેશ પ્રિમિયમ માટે જ આવશ્યક હોવાનું જણાવાયું છે. વીમા કંપનીઓ દ્વારા આધાર કાર્ડ લીંકીંગની વ્યવસ્થા બેન્કો જેવી જ કરવામાં આવશે. એટલે કે ગ્રાહકો ટેક્ષ્ટ મેસેજ દ્વારા, ઓનલાઈન કે બ્રાન્ચ વિઝિટ દ્વારા પણ આધાર કાર્ડ લિંક કરી શકશે.

2/3
 ઈરડાના નિર્દેશ અનુસાર વીમા કંપની જે તે ગ્રાહકના ક્લેઈમને આધારકાર્ડ અને પાનકાર્ડ ન આપે ત્યાં સુધી ન ચૂકવવાનો અધિકાર ધરાવશે. IRDAI દ્વારા એક પરિપત્રમાં દ્વારા તમામ કંપનીઓને જણાવ્યું છે કે, ‘કેન્દ્ર સરકારે 1 જૂન, 2017ના રોજ પોતાના એક ગેઝેટ નોટિફિકેશનમાં આધાર અને પાન ફોર્મ 60 તમામ પ્રકારની આર્થિક સેવાઓ મેળવવા માટે જરુરી બનાવી દીધું છે. જેમાં વીમાનો પણ સમાવેશ થાય છે.’

View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SIP Plan: શું SIPની તારીખ બદલવાથી મળે છે વધુ રિટર્ન? ક્યારે થાય છે સૌથી વધુ ફાયદો?

શહેરોનો વિચાર છોડો, ગામડામાં બેઠાં-બેઠાં કરો આ 5 બિઝનેસ, ઓછા ખર્ચે થશે લાખોની કમાણી

NPS Vatsalya: બાળકના નામે શરુ કરો આ સરકારી યોજના, મોટો થતાં જ કરોડપતિ બની જશે તમારો લાડલો

પતિ-પત્ની બંનેને મળશે કરોડોનું કવર! LIC એ લોન્ચ કર્યા 2 નવા ધમાકેદાર પ્લાન, જાણો કઈ રીતે લાભ મેળવવો 

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના સૈજપુરમાં ગુંડા તત્વો બન્યા બેફામ, વાહનોના કાચ તોડી થયા ફરાર
Bhavnagar | ભાવનગરમાં જમાઈએ કેમ કરી સસરાની હત્યા?
Twisha Sharma Case: ત્વિષા મોત કેસમાં આજે સાસુને કોર્ટમાં કરાશે રજૂ, સીબીઆઈએ કરી હતી ધરપકડ
ટેસ્ટિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાયું રોકેટ લોન્ચપેડ, તમામ કર્મચારી સુરક્ષિત હોવાનો જેફ બેઝોસનો દાવો
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસને જમીનમાં રસ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon: ચોમાસા પર મોટો ખતરો, 'આ વર્ષે વરસાદ ઓછો, ગરમીનું વધશે જોર' -IMDની ડરાવનારી આગાહી

Rain: ગરમીમાં રાહતના સમાચાર, આવતીકાલથી ચાર દિવસ સુધી ગુજરાતમાં ખાબકશે વરસાદ

છોટા ઉદેપુરમાં ભાજપ સાંસદ જસુ રાઠવા સામે પોલીસ ફરિયાદ, એબીપી અસ્મિતાના 'હું તો બોલીશ'ના અહેવાલની ધારદાર અસર

મહારાષ્ટ્રમાં ઝેરી દારૂ પીવાથી હાહાકાર; પુણે અને પિંપરી-ચિંચવડમાં 13 લોકોના મોત

US-Iran વચ્ચે'મોટી ડીલ' ફાઇનલ! બસ ટ્રમ્પના ગ્રીન સિગ્નલની રાહ; ખુલશે હોર્મુઝનો રસ્તો

Maruti, Honda કે Toyota, કઈ હાઇબ્રિડ કાર આપે છે સૌથી વધુ માઇલેજ?

Rain: સવારથી જ વાતાવરણ પલટાયું, કયા-કયા વિસ્તારોમાં આજે ગાજવીજ સાથે ખાબકી શકે છે વરસાદ

મુંબઈ ઈન્ડિયન્સમાં ધરખમ ફેરફારની તૈયારી, હાર્દિક પંડ્યા પાસેથી છીનવાઈ શકે છે કપ્તાની, સિનિયરોને પણ વોર્નિંગ

Embed widget