શોધખોળ કરો
Flipkart ને ટક્કર આપવા Amazon લાવ્યું સમર સેલ, જાણો ક્યારથી થશે શરૂ
1/4

ચાર દિવસ સુધી ચાલનારા એમેઝોન સમર સેલમાં એમેઝોન પે દ્વારા પેમેન્ટ કરનારા ગ્રાહકને 250 રૂપિયાથી વધુની ખરીદી પર 10 ટકા (300 રૂપિયા સુધીનું) કેશબેક મળશે. આ ઉપરાંત અનેક નવી ઓફરનો લાભ મળશે.
2/4

એમેઝોન સેલમાં મોબાઈલ્સ પર સારી ઓફરો મળશે. ઈ કોમર્સ સાઈટ પર ઓનર 7એક્સને હાઈલાઈટ કર્યો છે એટલે કે તેના પર મળશે વધુ ડિસ્કાઉન્ટ. સ્માર્ટફોન પર 35 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. આ ઉપરાંત 4 લાખ સુધીની પ્રાઈઝ જીતવાની પણ તક મળશે.
Published at : 10 May 2018 07:39 AM (IST)
View More





















