શોધખોળ કરો
આગામી જાન્યુઆરીમાં રેલવે લોન્ચ કરશે નવી એપ 'દિશા', જાણો મુસાફરોને શું ફાયદો થશે
1/5

શરૂ કરવામાં આવેલ નવું ફીચર ફોગ એલર્ટ દ્વારા પ્રવાસીઓ કોઈ પણ રેલ માર્ગ વચ્ચે ધુમ્મસની શક્યતા, ધુમ્મસની સઘનતા અને ધુમ્મસને કારણે ટ્રેનના સમયમાં થનારા સંભવિત વિલંબ અંગે જાણકારી આપશે. આ ફીચરનો ઉપયોગ કરીને પ્રવાસીઓ પોતાના પ્રવાસ કાર્યક્રમનું યોગ્ય આયોજન કરી શકશે અને સાથે જ પોતાના પરિવારજનોને ટ્રેનના ટાઈમ ટેબલમાં થનારા વિલંબ અંગે જાણ કરી શકશે. આ ફીચર દ્વારા કઈ ટ્રેન ક્યા સ્ટેશને કેટલી મોડી પહોંચશે તે જાણી શકાશે.
2/5

ધુમ્મસના કારણે ટ્રેનની અવરજવરમાં થતા વિલંબ અંગે માહિતી ઉપલબ્ધ કરાવવા માટે ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલ એપ રેલ યાત્રી દ્વારા એક ખાસ ફીચરની શરૂઆત કરવામાં આવી છે. રેલ યાત્રી અનુસાર ગત સપ્તાહે દિલ્હીથી પટણા વચ્ચે દોડતી ૯૦ ટ્રેન પોતાના ગંતવ્ય સ્થળ પર મોડી પહોંચી હતી. આમ હવે મોડી દોડી રહેલી ટ્રેન અંગે જાણકારી મેળવવી સરળ થઈ ગયું છે. મોબાઈલ એપ રેલ યાત્રી તમારી ટ્રેન ક્યાં છે તેનું સ્ટેટસ આપશે.
Published at : 27 Dec 2016 01:49 PM (IST)
View More






















