શોધખોળ કરો
ભારતની સૌથી સસ્તી કાર Bajaj Qute લોન્ચ, જાણો કિંમત અને ખાસિયત
1/4

શકાશે. બજાજ ક્યૂટ હકિકતમાં કાર નથી. તેને થ્રી-વ્હીલર ઓટો રિક્શાનું ફોર-વ્હિલર વર્ઝન કહેવું પણ ખોટું નથી. આકારમાં ટ્રાઈવર સહિત કુલ ચાર લોકો બેસી શકે છે.
2/4

મુંબઈ: બજાજે સૌથી સસ્તી કાર ક્વાડ્રિસાઈકલ સેગમેન્ટની ક્યૂટ કાર મહારાષ્ટ્રમાં લોન્ચ કરી દીધી છે. આ કારને ખૂબજ આકર્ષક બનાવવામાં આવી છે. જેમાં 216.6 CC પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. જેને સીએનજીથી પણ ચલાવી શકાશે.
Published at : 18 Apr 2019 07:01 PM (IST)
Tags :
BajajView More




















