શોધખોળ કરો

5 લાખથી વધુની રોકડ લેવડ-દેવડ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં સરકાર

1/3
નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે ૩ લાખને બદલે પ લાખની લીમીટ નક્કી કરવા નિર્ણય લેવાયો છે. સરકારનો પ્રયાસ છે કે એવા તમામ રસ્તા બંધ કરી દેવા જેનાથી બ્લેકમનીને સફેદ બનાવવાનું સરળ થઇ જાય. હવે સરકારનુ પગલુ કેશ મનીના લેવડદેવડ ઉપર અંકુશ લગાવવાનુ છે. નવા-નવા પગલાઓ લેવામાં આવશે.

2/3
મહેસુલ સચિવ હસમુખ અઢીયાએ જણાવ્યુ છે કે, ૧૦૦૦ અને પ૦૦ની નોટ બાદ હવે અનેક ફોલોઅપ પગલા લેવામાં આવશે. અત્રે એ નોંધનીય છે કે કાળા નાણા પર સુપ્રિમ કોર્ટ દ્વારા નિયુકત એસઆઇટીએ પણ ૩ લાખથી વધુની રોકડ રકમ કેશમાં જમા કરાવવા ઉપર રોકની સલાહ આપી હતી. આ લીમીટનો હેતુ લોકોને ક્રેડીટ-ડેબીટ કાર્ડ, ચેક, ડીડી વગેરે માટે પ્રેરિત કરવાનો છે. સરકાર એસઆઇટીની ભલામણોને લાગુ કરવા, ફોરેન બ્લેકમની લોનો અમલ કરવા, જુની નોટો બંધ કરવા વગેરે પગલા લઇ ચુકી છે. લોકોએ વધુ મોબાઇલ વોલેટ અને પ્લાસ્ટીક મનીનો ઉપયોગ કરવો જોઇએ.

3/3
નવી દિલ્હી: 500 અને 1000ની નોટો બંધ કર્યા બાદ હવે સરકાર કાળા નાણાં પર ગાળીયો વધુ મજબૂત કરવા આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યાનુસાર કાળા નાણાં પર અંકુશ લાવવા માટે સરકાર અનેક કડક પગલા લેવાની તૈયારી કરી રહી છે. જેમાં એક મર્યાદાથી વધારે રકમની રોકડ લેવડ દેવડ ઉપર પ્રતિબંધ લગાવવાનો સમાવેશ થાય છે. કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે સરકાર 5 લાખથી વધારેની રોકડ લેવડ દેવડ પર પ્રતિબંધ મુકે તેવી શક્યતા જણાઈ રહી છે એટલે કે કોઈપણ વ્યક્તિ રૂપિયા 5 લાખ સુધી રોકડમાં લેવડ દેવડ કરી શકશે. 5 લાખથી વધારેની લેવડ દેવડ રોકમાં થઈ શકશે નહીં. માટે વધારે રકમની લેવડ દેવડ માટેચેક, ટ્રાવેલ ચેક, ડીડી કે અન્ય રીતે કરવી પડશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI સંપૂર્ણપણે મફત નથી, કોઈએ તો તેનો ખર્ચ ઉઠાવવો પડશે, RBI ગવર્નરનું મોટું નિવેદન

Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત

RBI Repo Rate: RBI એ રેપો રેટને લઈ કરી મોટી જાહેરાત, જાણો તમારી લોન પર શું થશે અસર?

શું WhatsApp પર આવી છે ઈન્કમ ટેક્સની નોટિસ? સાયબર ઠગ આ રીતે લોકોને બનાવી રહ્યા છે શિકાર

વિડિઓઝ

Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર
Hun To Bolish : હું તો બોલીશ : અસલી આરોપી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે પુરાશે ખાડા ?
Morbi news: મોરબીમાં રેંજ આઈજીની ટીમની કાર્યવાહી, કોંગ્રેસ- AAPના આગેવાન સહિત ચારને ઝડપી લીધા
Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'

અંબાલાલ પટેલની આગાહી: 3 દિવસ બાદ ફરી જામશે વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ 

Rain Alert: કેરળમાં ભારે વરસાદનું રેડ એલર્ટ, આજે ગુજરાત સહિત આટલા રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી 

પત્ની સાથે Post Office માં ખોલાવો ખાતું, દર મહિને મળશે ₹8633 ફિક્સ વ્યાજ, ગેરંટી સાથે

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
Gold Silver Rate: અચાનક ₹5,000 મોંઘી થઈ ચાંદી, સોનામાં ₹2,200 ની તેજી, ચેક કરો કિંમત
કૉલ ડ્રોપથી પરેશાન થઈ ગયા છો? TRAIએ આપી આ કામ કરવાની સલાહ

ભારે વરસાદથી આસામમાં 87 તો કેરળમાં 25ના મોત, ઓડિશામાં 8 લાખ લોકો પ્રભાવિત

Embed widget