શોધખોળ કરો
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત
પ્રતિકાત્મક તસવીર
1/7

જિયોએ ગ્રાહકોને નવા વર્ષ પહેલા એક શાનદાર ભેટ આપી છે. તમે તેને Jio ન્યૂ યર વેલકમ પ્લાનની ધમાકેદાર ઓફર પણ કહી શકો છો. ખરેખર, કંપનીએ નવો ન્યૂ યર પ્લાન લોન્ચ કર્યો છે, આ પ્લાનમાં ગ્રાહકોને 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા મળે છે. જો કે, આ પ્લાન એસએમએસ પણ ઓફર કરે છે, આ સિવાય કંપની આ પ્લાન સાથે 2150 રૂપિયાની ફ્રી ગિફ્ટ પણ આપી રહી છે. ચાલો જાણીએ કે રિલાયન્સ જિયોના આ પ્લાનમાં તમને શું મળશે.
2/7

વર્ષ 2025 ની શરૂઆત પહેલા જ રિલાયન્સ જિયોએ તેના ગ્રાહકોને એક એવી ભેટ આપી છે, જેને યૂઝર્સ ભૂલી શકે તેવી શક્યતા નથી. હકીકતમાં, 2025ના આગમનની ઉજવણી કરવા માટે કંપનીએ માત્ર રૂ. 2025ની કિંમતનો રિચાર્જ પ્લાન રજૂ કર્યો છે. આ પ્લાન મોબાઈલ યુઝર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરવામાં આવ્યો છે. જોકે, પ્લાન લોન્ચ કરવાની સાથે જ જિયો તેના ગ્રાહકોને ઘણી ફ્રી ગિફ્ટ પણ આપી રહી છે. ચાલો જોઈએ કે તમને શું મળે છે!
Published at : 11 Dec 2024 06:13 PM (IST)
આગળ જુઓ





















