શોધખોળ કરો

Jioને કારણે Airtelને લાગ્યો મોટો ઝાટકો, 75 ટકા સુધી થયું નુકસાન

1/4
તેના કારણે ક્ષેત્રને લાભ, રોકડ પ્રવાહ વગેરે પણ દબાણ જોવા મળ્યું છે. જોકે કંપનીએ સપ્ટેમ્બરત 2016માં જિઓની બજારમાં એન્ટ્રી થયા બાદ ક્વાર્ટર્લી ધોરણે થઈ રહેલ ઘટાડા પર નિયંત્રણ મેળવી લીધું છે. ભારતી એરટેલનો ચોખ્ખો લાભ માર્ચમાં સમાપ્ત ક્વાર્ટરની તુલનામાં આંશિક રીતે ઘટ્યો છે. માર્ચમાં સમાપ્ત ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 373.4 કરોડ રૂપિયા રહ્યો હતો.

2/4
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની ભારતી એરટેલનો ચોખ્ખો નફો જૂનમાં પૂરા થતા ક્વાર્ટરમાં 74.89 ટકાના ઘટાડા સાથે 367 કરોડ રૂપિયા રહ્યો છે. નવી કંપની રિલાયન્સ જિઓ દ્વારા ટેલીકોમ સેવાઓના ક્ષેત્રમાં જોરદાર પ્રતિસ્પર્ધા શરૂ કરવા અને નુકસાનકારક મૂલ્ય નિર્ધારણે એરટેલના કામકાજ પર ખરાબ અસર કરી છે.

3/4
ભારતી એરટેલને વિતેલા વર્ષે આ જ ગાળામાં 1462 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર એપ્રિલ-જૂનમાં એરટેલની કુલ આવક 14 ટકા ઘટીને 21958 કરોડ રૂપિયા રહી. વિતેલા વર્ષે આ જ ગાળામાં કંપનીએ 25546 કરોડ રૂપિયાની આવક નોંધાવી હતી.

4/4
ભારતી એરટેલના મુખ્ય ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી (ભારત અને દક્ષિણ એશિયા) ગોપાલ વિઠ્ઠલે કહ્યું કે, નવી કંપની આવવાથી ભારતીય ટેલીકોમ બજારમાં મૂલ્ય નિર્ધારણને લઈને વિક્ષેપ જારી રહ્યો અને આ ઉદ્યોગમાં આવક વાર્ષિક દોરણે 15 ટકા ઘટી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget