શોધખોળ કરો

કેન્દ્ર સરકારે કાર પર વધારી દીધો GST, જાણો કઈ કઈ થશે કાર મોંઘી અને કઈ કારના ભાવ નહીં વધે ?

1/6
ઘણી કંપનીઓએ જીએસટી લાગુ થવાથી તેમની બ્રાન્ડ પર ટેક્સથી બચવા માટે ડિરજિસ્ટ્રેશન કરાવવા માંડી છે કે વિચારી રહી છે. આ રીતે ટેક્સથી ન બચી શકે તે માટે ડિરજિસ્ટ્રેશન માટેની કટ-ઓફ તારીખ ૧૫ મે, ૨૦૧૭ નક્કી કરી દેવાઈ છે. આમ, ત્યાર પછી બ્રાન્ડનું રજિસ્ટ્રેશન રદ કરાવ્યું હશે તો પણ કંપની ટેક્સમાંથી છટકી નહીં શકે.

2/6
એ જ રીતે મોટી કારને ૮ ટકાનો ફાયદો હતો જેમાં સેસ પાંચ ટકા વધારી દેવાયો છે. એસયુવીને ૧૧ ટકાનો લાભ હતો, જેમાં સેસ સાત ટકા વધારાયો છે. આ સાથે તેમણે કહ્યું કે ૧૦થી વધુ અને ૧૩થી ઓછી બેઠક ક્ષમતાવાળા વાહનો અને હાઈબ્રીડ કાર પર સેસમાં કોઈ ફેરફાર કરાયો નથી.

3/6
હૈદરાબાદઃ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના અમલને હજુ માંડ અઢી મહિના થયા નથી ત્યાં કેન્દ્ર સરકારે મધ્યમ કદની અને લકઝરી કાર તથા એસયુવી પર સેસમાં વધારો કરવાનો નિર્ણય લેતાં આ કારો મોંઘી થશે. જીએસટી કાઉન્સિલની શનિવારે મળેલી બેઠકમાં આ સેગમેન્ટની કાર પર બેથી સાત ટકા સેસ લાગુ કરાયો છે.

4/6
હાઈબ્રીડ કાર પર પણ વધારાનો ટેક્સ નહીં લાગે. જેટલીએ કહ્યું કે સ્મોલ પેટ્રોલ-ડીઝલ કારને જીએસટી લાગુ થયા પછી 3 ટકાનો ટેક્સનો ફાયદો મળી રહ્યો છે છતાં તેમાં વધુ ટેક્સ નહીં નંખાય. તેમણે કહ્યું હતું કે મિડ સેગમેન્ટની કાર પર કુલ ટેક્સ ૪૮ ટકાથી ઘટીને ૪૩ ટકા થયો હતો. તેમાં બે ટકા સેસ વધારાતાં કુલ ટેક્સ ૪૫ ટકા થયો છે.

5/6
મોટી કાર પર પાંચ ટકા (૨૦ ટકાથી ૨૫ ટકા) અને એસયુવી પર સાત ટકા સેસ (૪૩ ટકાથી ૫૦ ટકા) લાગશે. આમ, આ ત્રણેય સેગમેન્ટની કાર પર કુલ ટેક્સ જીએસટી પહેલાં જેટલો હતો એટલો થઈ ગયો છે. જો કે ૧૨૦૦ સીસી સુધીની સ્મોલ પેટ્રોલ કાર અને ડીઝલ કાર પર વધારાનો ટેક્સ ન નાખવાનો નિર્ણય લેવાયો હતો.

6/6
જોકે, સ્મોલ કાર અને હાઈબ્રીડ કાર પર કોઈ સેસ લાગુ નહીં પડે. આમ, નાની સાઈઝની કાર ખરીદનારાઓને રાહત મળી છે પણ અઆ વધારાથી કારના ભાવ પહેલાં જેટલા જ થઈ જશે. નાણામંત્રી અરુણ જેટલીએ ૮ કલાક ચાલેલી કાઉન્સિલની બેઠક બાદ કહ્યું હતું કે મિડ સાઈઝ કાર પર બે ટકા સેસ (૧૫ ટકાથી ૧૭ ટકા) લાગુ કરાયો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Meesho થી શોપિંગ કરો છો તો સાવધાન, દિલ્હી હાઈકોર્ટે આપ્યો કડક આદેશ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

Gold Silver Rate: સોના-ચાંદીમાં તેજી યથાવત, ઓગસ્ટમાં સોનું ₹10,000 અને ચાંદી ₹20,000 મોંઘી 

Credit Card Tips: જૂના ક્રેડિટ કાર્ડ બંધ કરતા પહેલા જાણી લો આ વાતો, નહીં તો થશે નુકસાન

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

ઓક્ટોબરમાં ભારતમાં Apple Pay થશે લોન્ચ, પરંતુ નહીં મળે UPI સર્વિસ, જાણો શું હશે ખાસ?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

Embed widget