શોધખોળ કરો

US ફેડરલે વ્યાજ દરમાં કર્યો 0.25 ટકાનો વધારો, શેરબજારમાં કડાકાની આશંકા

1/4
 જાણકારોના કહેવા પ્રમાણે, એશિયાના અન્ય બજારોની સરખામણીએ ભારતના શેરબજારો ઓવર-વેલ્યુડ્ છે. જેથી એક કરેકશન શક્ય છે. જો ફેડરલ રિઝર્વનો આઘાત ભારતીય શેરબજારો પચાવી જાય તો પણ અન્ય ત્રણ પરિબળો અસર કરી શકે છે.

2/4
 ફેડરલ બેન્કે વ્યાજના દરોમાં વધારો કરતા વિદેશી રોકાણકારો ભારતમાંથી નાણા પાછા ખેંચે તેવી શક્યતા છે. જેના પગલે ગુરૂવારે શેરબજારમાં કડાકો જોવા મળે તેવી શક્યતા છે.

3/4
 ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008ની વૈશ્વિક મંદી બાદ માત્ર ત્રણ વખત ફેડરલ રિઝર્વ બેન્કે વ્યાજના દરોમાં વધારો કર્યો છે. જેમાંથી બે વખતની વૃદ્ધિ છેલ્લા ત્રણ મહિનામાં કરવામાં આવી છે.

4/4
વોશિંગ્ટનઃ બુધવારે અમેરિકાની ફેડરલ રિઝર્વ બેંકે વ્યાજદરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં આ બીજો વધારો છે. રોજગારીના વધતા દર, અર્થતંત્રમાં મજબૂતી, નિર્ધારિત ટાર્ગેટ તરફ આગળ વધી રહેલા ફૂગાવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બે દિવસની બેઠક બાદ ફેડરલ બેન્કની પોલિસી કમિટીએ આ નિર્ણય લીધો હતો. બેન્કના વડા જેનેટ યેલીને માર્ચ મહિનાની શરૂઆતમાં જ અણસાર આપી દીધા હતા કે, વ્યાજદરમાં વધારો થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચઃ કેન્દ્રીય કર્મચારીઓને મોટો ઝટકો? 2.0 ફિટમેન્ટ ફેક્ટર લાગુ થવા છતાં પગાર બમણો નહીં થાય!

Gold Silver Price Today: ચાંદી 6 દિવસમાં ₹15500 સસ્તી થઈ, સોનાના ભાવમાં વધારો

સોનાના ભાવ 50% ઘટશે? જાણો ગોલ્ડમેન સૅક્સ અને જે.પી. મોર્ગનની ચોંકાવનારી આગાહી

રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ આપવો ગેરકાયદેસર! જો બિલમાં ઉમેરાય તો તાત્કાલિક આ નંબર પર કરો કૉલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા

આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી

દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’

યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન

સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો

IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!

શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ: ભારે વરસાદથી આજે અનેક વિસ્તારમાં જળબંબાકાર, વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ

Embed widget