શોધખોળ કરો
નોટબંધી બાદ સોનામાં કડાકો, સોનું 29 હજારની અંદર તો ચાંદીમાં 600નો ઘટાડો, જાણો કેટલી છે કિંમત
1/4

ચાંદીના ભાવ 865 રૂપિયા ઘટાડા સાથે 40735 રૂપિયા અને ચાંદી સાપ્તાહિત ડિલીવરીના ભાવ 940 રૂપિયાના ઘટાડા સાથે 40235 રૂપિયા પર બંધ રહ્યા. ચાંદી સિક્કાના ભાવના કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો.
2/4

સિંગાપુરમાં સોનાના ભાવ 0.54 ટકા ઘટીને 1187.30 ડોલર અને ચાંદીના ભાવ 0.15 ટકા ઘટીને 16.64 ડોલર પ્રતિ ઔંસ રહ્યા. દિલ્હીમાં સોનું 99.9 અને 99.5 અનુક્રમે 50 રૂપિયાની તેજી સાથે 29450 રૂપિયા અને 29300 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ રહ્યા.
Published at : 30 Nov 2016 08:35 AM (IST)
View More





















