શોધખોળ કરો

BSNLએ ઘટાડ્યા ઇન્ટરનેટના દર, હવે માત્ર 36 રૂપિયામાં મેળવો ફાસ્ટ 1GB ઇન્ટરનેટ ડેટા

1/5
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનલે પોતાની 3જી ઇન્ટરનેટ મોબાઈલ દરમાં અંદાજે ત્રણો ગણો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડાને કારણે એક વિશેષ પેકમાં એક જીબી ડેટાનો ખર્ચ 36 રૂપિયા સુધી ઘટી જશે.

2/5
BSNLએ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીએ બજારમાં ઉપલબ્ધ હાલના સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ચાર ગણો વધારે ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. હવે 291 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ચાર ગણો વધારે એટલે કે 8જીબી ડેટા મળશે, જે પહેલા આ પ્લાનમાં 2જીબી મળતો હતો. જ્યારે 78 રૂપિયામાં પણ બે ગણો એટલે કે 2જીબી ડેટા મળશે.

3/5
BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂપિયા ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય. આ ઓફર ૬ ફેબ્રુઆરી ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂપિયામાં 1 GB ડેટા આપે છે.

4/5
ફિક્સ લાઈન બ્રોડબેન્ડના મામલે 9.95 મિલિયન ગ્રાહકોની સાથે બીએસએનલ આજે પણ ટોપ પર છે પરંતુ મોબાઇલ બ્રોડબેન્ડમાં તે માત્ર 20.39 મિલનય ગ્રાહકોની સાથે પાંચમાં નંબર પર છે.

5/5
જ્યારે રિલાયન્સ જિયો પોતાના લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર જ 52.23 મિલિયન ગ્રાહકોની સાથે જ દેશની સૌથી મોટી મોબાઈલ બ્રોડબેન્ડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI થી બે વાર કપાઈ ગયા પૈસા? જાણો કેવી રીતે પાછા મળશે તમારા નાણાં

Amazon Freedom Sale: ફોનથી લઈને AC સુધીની દરેક વસ્તુ પર મળશે 80% સુધીનું બમ્પર ડિસ્કાઉન્ટ

5 લાખની FD પર 5 વર્ષમાં કેટલી કમાણી થશે? સમજો બેંકોના લેટેસ્ટ વ્યાજ દર અને ગણિત

Gold Price Today: સોનાની તેજી પર બ્રેક, જાણો 24, 22 અને 18 કેરેટ ગોલ્ડ અને સિલ્વરની લેટેસ્ટ પ્રાઇસ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ

હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે

સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ

ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી

સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી

ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?

ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?

Embed widget