શોધખોળ કરો

સહારા લાઈફ ઇન્શ્યોરન્સ ખરીદી શકે છે ICICI પ્રૂડેન્શિયલ, કંપની પર 900 કરોડની જવાબદારી

1/3
તેમાં કહેવામાં આવ્યું છે કે, પાછલી સૂચના અનુસાર સહારા લાઈફના પોલિસીધારકોનું કુલ 900 કરોડ રૂપિયાનું લેણું છે જે કંપનીની બેલેન્સશીટના એક ટકા કરતાં પણ ઓછું છે. ઈરડાએ સહારા લાઈફના કેસમાં મેનેજમેન્ટ માટે 12 જૂનના રોજ એક વ્યક્તિની પ્રશાસત તરીકે નિમણૂક કરી છે. સહારા લાઇફે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલ-મે દરમિયાન 1.53 કરોડ રૂપિયાના મૂલ્યની 665 પોલિસી વેચી. કંપનીએ 2016-17માં 16,058 ગ્રાહકો પાસેથી 44.68 કરોડ રૂપિયાનું પ્રીમિયમ વસુલ કર્યું હતું.

2/3
 આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્ફ્યોરન્સે શેર બજારને મંગળવારે આપેલી સૂચનામાં કહ્યું કે, અમે સહારા લાઈફના પોલિસીધારકનું લેણું અને સંપત્તિના અધિગ્રહણ માટે રસ દાખવ્યો છે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ લિસ્ટેડ થનારી પ્રથમ ભારતીય વીમા કંપની છે. કંપની સહારા લાઈફના અધિગ્રહણ માટે સંભાવનાઓ શોધી રહી છે.

3/3
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની જાણીતી વીમા કંપની આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફે દેવા તળે દટાયેલી સહારા ગ્રુપની જીવન વીમા કંપની સહારા લાઈફનું અધિગ્રહણ કરવામાં રસ દાખવ્યો છે. સહારા લાઈફ પર પોલિસીધારકોની 900 કરોડ રૂપિયાનું લેણું છે. વિતેલા મહિને વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ (ઈરડા)એ મહત્ત્વપૂર્ણ નિર્ણય કરતા સુબ્રત રોયની વીમા કંપનીનું મેનેજમેન્ટ પોતાના હસ્તક લઈ લીધું હતું. ઇરડા અનુસાર વીમા કંપની જે રીતે કામ કરી રહી છે તે ગ્રાહકોના હિતો માટે નુકસાનકારક છે. ભાગ્યે જ એવું બન્યું છે કે ઈરડા કોઈ વીમા કંપનીનું મેનેજમેન્ટ પોતાના હસ્તક લીધું હોય.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: કર્મચારીઓને મળશે મોટી ભેટ! 3 મહિને વધશે DA, મિનિમમ પેન્શન 45,000 કરવાની માંગ 

Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં વધારો, રોકેટ ગતિએ ઉંચકી કિંમત, જાણો લેટેસ્ટ પ્રાઇસ

N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું

સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં નરમાઈ, સેંસેક્સ 109 પોઈન્ટ વધ્યો; નિફ્ટી ફ્લેટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા

Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત

Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી

Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર

Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત

Embed widget