શોધખોળ કરો

રેલવેની નવી ઓફરઃ પહેલા ટિકિટ બુક કરાવો પૈસા પછીથી ચૂકવો, જાણો કેવી રીતે

1/4
 જો ટિકિટની રકમ રૂ. 5000થી ઓછી હોય તો 90 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે જ્યારે 5000થી વધુ હોય તો 120 રૂપિયા ચાર્જ અને ટેક્સ લાગશે. સુવિધા માટે એક વખત મુસાફરે રજિસ્ટ્રેશન કરાવી પાનકાર્ડ અથવા આધાર કાર્ડની વિગતો આપવી પડશે. ત્યાર બાદ વેબ અથવા એપથી બુકિંગ થશે.

2/4
 આઈઆરસીટીસી સાથે કોઈ છેતરપિંડીનો પ્રયાસ કરે તો તેમની વિરુદ્ધ પગલાં લઈ શકાય તે માટે સમગ્ર પ્રક્રિયાને સિબિલ સાથે સાંકળવામાં આવશે. તેથી ભવિષ્યમાં તે વ્યક્તિને લોન વગેરેમાં મુશ્કેલી પડી શકે છે. જો ડિલિવરી પહેલા કોઈને ટિકિટ કેન્સલ કરવી હોય તો અથવા ડિલિવરી વખતે પણ કોઈ ટિકિટ લેવાનો ઈનકાર કરે તો કેન્સલેશન ચાર્જ અને ડિલિવરી ચાર્જ આપવો પડશે.

3/4
આઈઆરસીટીસીએ પે-ઓન ડિલિવરી નામથી સેવા શરૂ કરી છે. સુવિધા માટે ચાર્જ પણ આપવો પડશે. આઈઆરસીટીસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે સુવિધા એવા લોકો માટે છે જેઓ ઓનલાઈન બુકિંગ કરાવવા માંગે છે પરંતુ ઓનલાઈન પેમેન્ટ કરવાથી દૂર રહે છે. આવા લોકોને ઘરે ટિકિટની ડિલિવરી કરાશે અને ત્યારે પૈસા રોકડમાં લેવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ હવે પેસેન્જર ઘરે બેઠા ઓનલાઈન કોઈપણ એકરૂપિયાનો વધુ ખર્ચ કર્યા વગર ટિકિટ બુક કરાવી શકે છે. ત્યાર બાદ જ્યારે ટિકિટ ઘરે ડિલીવર થઈ જાય ત્યાર બાદ ટિકિટની રકમ ચુકવવાની રહેશે. રેલવેની કંપની ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (આઈઆરસીટીસી)એ 600 શહેરમાં પે ઓન ડિલિવરી નામની આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8th Pay Commission: ફિટમેન્ટ ફેક્ટર-ફેમિલી યુનિટને લઈ પ્રથમ વખત સરકારનું સંસદમાં નિવેદન, જાણો શું કહ્યું?

રેલવે સ્ટેશન પર ટિકિટ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી, જાણો નવી રીત 

Google Pay અને SBI એ સાથે મળીને લોન્ચ કર્યું નવું ક્રેડિટ કાર્ડ, મળશે 18000 નો ફાયદો, જાણો ફીચર્સ

ઓગસ્ટમાં સહન કરવો પડશે મોંઘવારીનો માર! ચા થી લઈને કાર સુધી, આ વસ્તુઓ થઈ શકે છે મોંઘી

વિડિઓઝ

Pavagadh Temple Appeal : બે દિવસ પાવાગઢ આવવાનું ટાળજો, રેડ એલર્ટને પગલે ભક્તોને અપીલ
Gujarat Rain Forecast : આવતી કાલથી અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : પતિદેવનો ખુરશી પ્રેમ!
Ambalal Patel Prediction : અમદાવાદ ફરી ડૂબશે? અંબાલાલ ભૂક્કા કાઢી નાંખે એવી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ત્રાટકવાનો છે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Live Update: રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ, હવામાન સંદર્ભની તમામ માહિતી માટે અહીં ક્લિક કરો

Commonwealth Games 2026: કૉમનવેલ્થ ગેમ્સમાં ભારતની ધૂમ, લવપ્રીતે સિલ્વર મેડલ અને સીમાએ બ્રોન્ઝ મેડલ જીત્યો

ગુજરાતમાં સક્રિય થઈ 3 સિસ્ટમ, કાલે આ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Parliament Monsoon Session: લોકસભા બાદ રાજ્યસભામાં પણ પાસ થયું  'એન્ટી પેપર લીક બિલ'

બાલાસિનોરમાં 2 કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ, હેરણ નદીમાં પૂર આવતા રાજવાસણા રબર ડેમ છલકાયો

Gujarat: અતિભારે વરસાદની આગાહીને લઈ સરકાર એલર્ટ, અધિકારીઓની રજાઓ રદ, NDRF-SDRF ટીમો તૈનાત

12 મેદાન પર રમાશે 2027 ODI વર્લ્ડ કપની મેચ, ICC ની મોટી જાહેરાત 

Weather: વીજળીના કડાકા-ભડકા સાથે 13 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદની ચેતવણી

Embed widget