શોધખોળ કરો
આજે મુકેશ અંબાણીની દીકરીના લગ્ન, જાણો દેશના સૌથી મોંઘા લગ્નમાં શું હશે ખાસ
1/5

મળતી માહિતી મુજબ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્ય નેતાઓ લગ્નમાં હાજર રહી શકે છે. પોલીસનું કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લગ્નમાં હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ માહિતી સામે આવી નથી.
2/5

લગ્નમાં ઓછા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર અંદાજે 600 લોકો અને બન્ને પરિવારના નજીકના સગા સંબંધીઓને હાજર રહેશે.
Published at : 12 Dec 2018 08:09 AM (IST)
View More





















