શોધખોળ કરો

GST: રેટ થયા નક્કી, જાણો શું સસ્તું થશે અને ક્યાં વધારે રૂપિયા ચૂકવવા પડશે

1/9
એર કન્ડીશનર અને રેફ્રીજરેટને 28 ટકા ટેક્સ સ્લેબમાં રાખવામાં આવશે જેના પર હાલમાં 31 ટકાના દરે ટેક્સ લાગે છે, માટે તેની કિંમતમાં પણ આવનારા દિવસોમાં ઘટાડો ધવાની શક્યતા છે.

2/9
જીવન રક્ષક દવાઓને પાંચ ટકા કર સ્લેબમાં રાખવામાં આવી છે.

3/9
સોના પર રાજ્યોએ ચાર ટકા રેટ રાખવાની માગ કરી છે, જે 5, 12, 18 અને 28 ટેક્સના મંજૂર બેન્ડમાં સામેલ નથી.

4/9
સોફ્ટ ડ્રિંક અને કારને 28 ટકાના મહત્ત્મ સ્લેબમાં રાખવામાં આવ્યા છે. આ દર ઉપરાંત નાની કર પર એક ટકા સેસ, મધ્ય શ્રેણીની કાર પર ત્રણ ટકા અને મોંઘી કાર પર 15 ટકા સેસ લાગશે. જેના કારણે સોફ્ટ ડ્રિંક અને કાર વધુ મોંઘી થશે.

5/9
જીએસટીમાં આવનારી તમામ વસ્તુઓમાંથી સાત ટકા સામાન એક્ઝમ્પ્ટ યાદીમાં રહેશે, જ્યારે 14 ટકા સામાનો પર જીએસટીનો સૌથી ઓછો રેટ પાંચ ટકા રાખવામાં આવ્યો છે. 17 ટકા સામાન 12 ટકાના ટેક્સ સ્લેબમાં, જ્યારે 43 ટકા સામાન 178 ટકા સ્લેબમાં રહેશે. માત્ર 19 ટકા સામાન પર જ જીએસટીનો મહત્તમ દર એટલે કે 28 ટકા લેવામાં આવશે. એરટેડ ડ્રિંક અને કાર આ જ સ્લેબમાં છે.

6/9
 જીએસટીમાં કોલસા પર પાંચ ટકાનાદરે ટેક્સ લાગશે, જેના પર હાલમાં 11.69 ટકાના દરે ટેક્સ લાગી રહ્યો છે. કોલસાનો સૌથી વધારે ઉપયોગ વીજળી બનાવવામાં અને સ્ટીલ ઉદ્યોગમાં થાય છે. એટલે કે જીએસટી લાગુ થયા બાદ વીજળી અને સ્ટીલ પણ સસ્તા થવાની શક્યતા છે.

7/9
 તેવી જ રીતે ચા, કોફી, ખાદ્ય તેલ જેવા જરૂરી પદાર્થો પર પાંચ ટકાના દરે જીએસટી લાગશે જેના પર હાલમાં 4થી 6 ટકાના દરે વેટ લાગશે. તેલ, સાબુ, ટુથ પેસ્ટ જેવી રોજિંદી ઉપયોગમાં લેવાતી વસ્તુ પર 18 ટકાના દરે ટેક્સ લાગશે. હાલમાં આ વસ્તુ પર 28 ટકાના દરે ટેક્સ લાગી રહ્યો છે, માટે જીએસટી આવવાથી આ વસ્તુ માટે લોકોએ ઓછી કિંમત ચૂકવવી પડશે.

8/9
કેન્દ્રીય રેવન્યૂ સચિવ હસમુખ અઢિયા અનુસાર દૂધ, દહીં, ગોળ જેવા પદાર્થો પર જીએસટીમાં છૂટ મળશે. એટલે કે આ સામાન એક્ઝમ્પ્ટ શ્રેણીમાં રાખવામાં આવશે. તેની સાથે જ અનાજ પર પણ શૂન્ય કર લાગશે. હાલમાં કેટલાક રાજ્યોમાં કેટલાક અનાજ પર પાંચ ટકા વેટ લાગે છે. આમ જીએસટી આવવાથી અનાજ સસ્તું મળશે.

9/9
નવી દિલ્હીઃ નવી ટેક્સ વ્યવસ્થાને લાગુ કરવા તરફ આગળ વધતા જીએસટી કાઉન્સિલે ટેક્સ સ્લેબ નક્કી કરી લીધા છે. સંભવતઃ 1 જુલાઈથી લાગુ કરવામાં આવનાર ગુડેસ એન્ડ સર્વિસીસ ટેક્સને લઈને હાલમાં 1211 વસ્તુઓના દર નક્કી કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગની વસ્તુને 18 ટકાના સ્લેબમાં રાખવામાં આવી. આગળ વાંચો કઈ વસ્તુ સસ્તી થશે અને કઈ વસ્તુ મોંઘી થશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વરસાદમાં કારનું એન્જિન કેવી રીતે રહેશે સુરક્ષિત? એક્સપર્ટ્સે આપી 'એડ-ઓન પોલિસી' લેવાની સલાહ

Insurance Claim: વરસાદમાં ઘરમાં ઘૂસ્યું પાણી કે પૂરમાં ખરાબ થઈ કાર? જાણો કેવી રીતે મળશે વીમાના પૈસા

NHAI ની મોટી જાહેરાત, Fastag માં મફતમાં મેળવો 1000 રુપિયાનું બેલેન્સ, 429 મુસાફરોને મળ્યા પૈસા

EPFO મહેરબાન! 34 કરોડ ખાતામાં વ્યાજના પૈસા જમા, તમારા ખાતામાં પૈસા જમા થયા કે નહીં? આ રીતે ચેક કરો 

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર

"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર કોંગ્રેસની પહેલી પ્રતિક્રિયા, કહ્યું- 'ગભરાટમાં સરકારે લીધો નિર્ણય...'

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અવિંદ કેજરીવાલની પહેલી પ્રતિક્રિયા: 'જનતા કરગરતી હતી, સરકાર સાંભળતી નહોતી, હવે...'

Embed widget