શોધખોળ કરો
મારૂતિની ન્યુ અર્ટિગા જૂની અર્ટિગા કરતાં હશે કેટલી મોંઘી? જાણો વિગત
1/5

મારુતિ સુઝિકીની વેબસાઈટ www.marutisuzuki.com પર જઈને નવી અર્ટિગાનું બુકિંગ કરાવી શકો છો. બુકિંગ રકમ 11,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે. મારુતિની વેબસાઈટ પર અર્ટિગા પેજ બનાવવામાં આવ્યું છે, જેના પર ક્લિક કર્યા બાદ બુકિંગવાળું પેજ ખુલી જશે.
2/5

નવી અર્ટિગાની સાઈઝમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને જૂના મોડલથી તેની લંબાઈ 99 એમએમ તથા પહોળાઈ 5 એમએમ વધારે છે. ત્રીજી લાઈનમાં બેઠનાર વ્યક્તિને હવે વધારે લેગ સ્પેસ મળશે. આ કારનું વ્હીલબેસ 2740 એમએમ અને 32 લિટરની બૂટ સ્પેસ રાખવામાં આવી છે. કારની કિંમતની વાત કરીએ તો દિલ્હીમાં એક્સ શોરૂમ 7.13 લાખ રૂપિયાની આસપાસ રહેશે. જૂની અર્ટિગાની કિંમત 6.68 લાખ રૂપિયાથી શરૂ થતી હતી. જોકે વેરિયન્ટ અનુસાર કિંમતમાં ફેરફાર હોઈ શકે છે.
Published at : 16 Nov 2018 10:28 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ધર્મ-જ્યોતિષ
બિઝનેસ





















