શોધખોળ કરો
13 વર્ષ પહેલા લોન્ચ થઈ હતી મારુતિની આ લોકપ્રિય કાર, હવે બનાવી દીધો આ રેકોર્ડ, જાણો વિગત
1/4

મારુતિ સ્વિફ્ટને 2005માં લોન્ચ કરવામાં આવી હતી. આ કારે પાંચ લાખ વેચાણનો આંકડો સપ્ટેમ્બર 2010માં, 10 લાખનો આંકડો સપ્ટેમ્બર 2013માં, 15 લાખનો માર્ચ 2016માં અને 20 લાખનો આંકડો નવેમ્બર 2018માં પાર કર્યો છે.
2/4

નવી દિલ્હીઃ મારુતિ સ્વિફ્ટની લોકપ્રિયતા આજે પણ યથાવત છે, જેના કારણે એક કંપનીને એક મોટી સફળતા મળી છે. દેશભરમાં આ કારના દિવાનાની સંખ્યા ઝડપથી વધી રહી છે. મારુતિ સુઝુકી ઈન્ડિયાની આ કારે વેચાણમાં 20 લાખનો આંકડો પાર કરી લીધો છે.
Published at : 28 Nov 2018 08:53 AM (IST)
View More





















