શોધખોળ કરો

શું ડીઝલથી સસ્તું થઈ જશે બાયોડીઝલ? GST 18%થી ઘટાડીને 5% કરવાનું કહેશે પરિવહન મંત્રી

1/4
 જુલાઈમાં બાયોડીઝલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પ્રેસિડન્ટ સંદીપ યતુર્વેદીએ બાયોડીઝલ પર વધુ ટેક્સને કારણે તે ડીઝલ કરતાં પણ મોંઘુ થઈ ગયું છે. વધારે ટેક્સ હોવાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી બાયો ડીઝલની માગ ઘટી શકે છે.

2/4
 2022 સુધી ડીઝલમાં 5 ટકા બાયોડીઝલ અને પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ ભેળવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે, આમ થવા પર બાયોડીઝલનું બજાર 50,000 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, હાલના સમયમાં આ માતર્ 6500 કરોડ રૂપિયાનું બજાર છે. 2022 સુધી ટાર્ગેટ પૂરો કરવા માટે 675 લીટર બાયોડીઝલ અને 450 કરોડ લીટર ઇથેનોલની જરૂરત પડશે.

3/4
 બાયોડીઝલ પ્લાન્ટ ઉપરાંક અનેક પ્રકારની વનસ્પતિ અને પશુ ચરબીમાંથી મળે છે, તેને સામાન્ય ડીઝલની સાથે ભેળવવામાં આવે છે જેથી દેશમાં ડીઝલની આયાતમાં ઘટાડો આવી શકે અને ડીઝલનો વપરાશ થવા પર ઓછું પ્રદૂષણ ફેલાય. આવાત 6 વર્ષ દરમિયાન દેશમાં બાયોડીઝલનું બજાર 6 ગણું કરવાનો ટાર્ગેટ છે.

4/4
નવી દિલ્હીઃ બાયોડીઝલ પર લાગતો 12 ટકા જીએસટી ટૂંકમાં જ ઘટી જશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ નિવેદનમાં કહ્યું કે, તે નાણાં મંત્રાલયને બાયોડીઝલ પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 5 ટતા કરવા માટે કહેશે. જો આમ થાય તો તેનાથી બાયોડીઝલની કિંમતમાં ભારે ઘટાડો આવી શકે છે. બાયોડીઝલ નિર્માતાઓએ પણ સરકારને ટેક્સ ઘટાડવાની માગ કરી છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ

Embed widget