શોધખોળ કરો

1 એપ્રિલથી પાઈપથી મળતો રાંધણ ગેસ, CNG, વીજળી થશે મોંઘી, જાણો શું છે કારણ? બીજા શાના ભાવ પણ વધશે?

1/5
બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધતા સીએનજી, પાઈપ લાઈન ગેસ પણ મોંઘો થશે. વીજ ઉત્પાદન અને ફર્ટિલાઈઝરના ઉત્પાદનમાં પણ ગેસનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગેસ આધારીત વીજળી અને ફર્ટિલાઈઝર પણ મોંઘા થવાની સંભાવના છે.

2/5
૧ લી ઓકટોબર ૨૦૧૬ના રોજ છેલ્લા ભાવ ૩.૬ ડોલર હતો. જે ૧૮ ટકા ઘટીને ૨.૫ ડોલર નક્કી કરાયો હતો. હવે ભાવ વધારાથી અપસ્ટ્રીમ ગેસ ઉત્પાદકોને હાલમાં ઉત્પાદન ખર્ચ કરતાં પણ ઓછી કિંમત મળી રહી છે તેમને ફાયદો થશે.

3/5
તમને જણાવીએ કે વિતેલા બે વર્ષમાં પ્રથમ વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને આવતા નાણાંકીય વર્ષ 2017-18ના બીજા ક્વાર્ટરમાં દર વધીને 3.1 mmBtu સુધી પહોંચી શકે છે.

4/5
જોકે ગેસની કિંમત યૂએસ હેનરી હબ બેન્ચમાર્કથી નક્કી થાય છે. પાવર, ફર્ટિલાઈઝર, પેટ્રોકેમિકલ્સ અને કાર માટે CNG તરીકે ઉપયોગ થનાર નેચરલ ગેસની કિંમત વધીને 2.7 ડોલર mmBtu યૂનિટ થઈશકે છે. જે હાલમાં 2.5 mmBtu છે.

5/5
નવી દિલ્હીઃ આગામી 1 એપ્રિલથી નેચરલ ગેસની કિંમતમાં 8 ટકાનો વધારો થઈ શકે છે. જેના કારણે વિજળી, ફર્ટિલાઈઝર, પાઈપલાઈન ગેસ અને સીએનજીના ભાવમાં પણ વધારો થશે તેમ મનાય છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નીતિ મુજબ દર છ મહિને ગેસના ભાવ નક્કી કરવામાં આવે છે. વર્ષમાં ૨ વખત ૧ લી એપ્રિલ અને ૧ લી ઓકટોબરના રોજ ભાવ નક્કી કરવામાં આવતા હોય છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

8મું પગાર પંચ: ફિટમેન્ટ ફેક્ટર વધશે તો પણ કેમ પગાર ઓછો મળશે? જુઓ DA નું ગણિત

સોના-ચાંદીના ભાવમાં રોકેટ ગતિ: એક જ દિવસમાં ચાંદી ₹8,500 ઉછળી, સોનું 2 સપ્તાહની ટોચે!

ખાનગી કર્મચારીઓનું લઘુત્તમ પેન્શન ₹1000 થી વધીને ₹7500 થશે? સરકારે સંસદમાં આપ્યો જવાબ

8th Pay Commission: 2.0 ફિટમેન્ટ ફેક્ટર રાખે તો કર્મચારીઓનો બેઝિક પગાર ડબલ થશે? જાણો ડિટેલ 

વિડિઓઝ

South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ માખી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાંક જળબંબાકાર, ક્યાંક સુકુભઠ્ઠ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ જળમગ્ન, વાહનો ડૂબ્યાં, વાસણા બેરેજના 3 દરવાજા ખોલાયા

Train Cancelled: દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ બન્યો આફત, રેલવે ટ્રેક પર ભરાયા પાણી, અનેક ટ્રેન રદ્દ

Rain: નવસારી અને તાપીમાં પૂરની ભયાનક સ્થિતિ, પૂર્ણા નદી 24 ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારો જળમગ્ન, લોકોનું સ્થળાંતર

Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાક ભારે, 21 જિલ્લાઓ અને 3 સંઘપ્રદેશોમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ

Rain Update: છેલ્લા 24 કલાકમાં 213 તાલુકાઓમાં મુશળધાર વરસાદ, ઉમરગામમાં 35.67 ઇંચ વરસતા જળબંબાકાર

Gujarat Rain LIVE: ગુજરાતમાં મેઘતાંડવ: સુરત-નવસારીથી દમણ સુધી વરસાદી કહેર, 36 ઇંચ ખાબકતા ઉમરગામ ડુબ્યૂ

અંબાલાલ પટેલની આગાહી: રાજ્યમાં હજુ બે દિવસ ભારે વરસાદ, 27 જુલાઈ બાદ ફરી વરસાદનો નવો રાઉન્ડ

Weather Forecast: રાજ્યમાં આગામી 4 દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 3 જિલ્લામાં રેડ એલર્ટ

Embed widget