શોધખોળ કરો

મોંઘા પેટ્રોલ-ડીઝલનો આ લોકોએ શોધી કાઢ્યો જુગાડ, અહીં મળે છે 15-18 રૂપિયા સસ્તું

1/6
આ મામલે નેપાળ ઓઈલ કોર્પોરેશનના (NOC)ના એક ઓફિસરે જણાવ્યું કે, પાછલા થોડા દિવસોથી ભારત નજીકની બોર્ડર આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ-ડીઝલના વેચાણમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.

2/6
બિહારના સીતામાર્હીમાં લોકો નેપાળથી સસ્તુ પેટ્રોલ અને ડીઝલ ખરીદીને તેને ભારતમાં વેચે છે. આ શહેર નેપાળ બોર્ડરથી માત્ર 30-40 કિમી દૂર આવેલું છે.

3/6
 બુધવારે સવારે પેટ્રોલની પ્રતિ લિટર કિંમત દિલ્હીમાં 78.42, મુંબઈમાં 86.23, કોલકાતામાં 81.05 અને ચેન્નઈમાં 81.42 રૂપિયા છે. જ્યારે ડીઝલની પ્રતિ લિટર કિંમત દિલ્હીમાં 69.30, કોલકાતામાં 71.85, મુંબઈમાં 73.78 અને ચેન્નઈમાં 73.17 રૂપિયા છે. જ્યારે નેપાળમાં આ પેટ્રોલની કિંમત 67.81 રૂપિયા અને ડીઝલની કિંમત 56.56 રૂપિયા છે. જોકે ભારતના 100 રૂપિયા બરાબર નેપાળના 160.15 રૂપિયા કિંમત થાય છે.

4/6
નવી દિલ્હીઃ દેશમાં ભરે પેટ્રોલ મોંઘું હોય પરંતુ નેપાળને અડીને આવેલ બિહારના સરહદ વિસ્તારમાં તેની કોઈ અસર જોવા નથી મળી રહી. બિહારના સરહદ વિસ્તારમાં લોકો હવે નેપાળથી પેટ્રોલ અને ડીઝલ ખરીદી રહ્યા છે. કારણ કે તેમને નેપાળમાં પેટ્રોલ અને ડીઝલ ખૂબ જ સસ્તામાં મળી રહ્યા છે.

5/6
 નેપાળના સરહદ વિસ્તારમાં આજકાલ પેટ્રોલની કિંમત 108.50 નેપાળી રૂપિયા (અંદાજે ભારતીય 67.81 રૂપિયા) છે અને ડીઝલ 90.5 નેપાળી રૂપિયા (અંદાજે 56.56 રૂપિયા) છે જ્યારે બિહારમાં પેટ્રોલ 83.59 રૂપિયા અને ડીઝલ 73.66 રૂપિયા છે. આ રીતે નેપાળ કરતાં બિહારમાં પેટ્રોલ 15.78 અને ડીઝલ 17.10 રૂપિયા મોંઘું મળી રહ્યું છે.

6/6
 જોકે હાલમાં NOC બિહાર બોર્ડર આસપાસના પેટ્રોલપંપ દ્વારા થઈ રહેલા નફાથી ખુશ છે, જ્યારે બિહારમાં પેટ્રોલપંપોને નુકસાન થઈ રહ્યું છે. અહીં ખાસ વાત એ છે કે ભારતમાંથી રોજના 250 ટેન્કર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ નેપાળમાં મોકલવામાં આવે છે. ભારતમાં ઘણા બઘા ટેક્ષના કારણે પેટ્રોલની કિંમતો ખૂબ વધારે છે, જ્યારે નેપાળમાં સિંગલ ટેક્ષ પોલિસી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

Embed widget