શોધખોળ કરો

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું- બેંક શાખાઓને સમાપ્ત કરી દેશે ઓનલાઈન બેન્કિંગ

1/4
નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતે હાલમાં જ કહ્યું હતું કે, ભારતમાં ટેક્નોલોજીના વધતા પ્રસારને કારણે ડિજિટલ લેવડદેવડ મોબાઈલ વોલ્ટેસ અને અને બાયોમેટ્રિક માધ્યમ દ્વારા કરવામાં આવશે અને એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનું ચલણ ખતમ થઈ જશે.

2/4
તેમણે કહ્યું કે, મારા મતે આવાનારા 5-6 વર્ષમાં આપણે બેંક શાખાઓનું અસ્તિત્વ ખતમ થતા જોશું. બેંક શાખાઓઓના ભારે ખર્ચની તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું કે, ઓનલાઈન બેન્કિંગની તુલનામાં આ ખૂબ જ વધારે છે. આ મામલે તેમણે દેશમાં મોબાઈલ ફોન અને ઓનલાઈન લેવડ દેવડનું ચલણ વધવાનો પણ ઉલ્લેખ કર્યો.

3/4
તમને જણાવીએ કે, હાલમાં જ અમિતાભ કાંતે કહ્યું હતું કે, ટેક્નોલોજીનો એટલી ઝડપથી પ્રસાર થઈ રહ્યો છે કે આવનારા ત્રણ ચાર વર્ષમાં ડિજિટલ લેવડ દેવડ મોબાઈલ વોલેટ અને બાયોમેટ્રિક માધ્યમથી જ થશે. એટીએમ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ્સનું ચલણ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે.

4/4
નવી દિલ્હીઃ નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અમિતાભ કાંતે કહ્યું કે, ઓનલાઈન બેન્કિંગનું વધતું ચલણ વનારા વર્ષોમાં બેંક શાખાઓને ખતમ કરી દેશે. તેમણે અહીં કાર્યક્રમમાં કહ્યું કે, ઓછા ખર્ચવાળી ઓનલાઈન લેવડદેવડ તથા ટેક્નોલોજી અપગ્રેડ થવાને કારણે આવતા 5-6 વર્ષમાં બેંક શાખાઓ સમાપ્ત થઈ જશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?

8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી

5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget