શોધખોળ કરો

SBIએ વ્યક્ત કરી આશંકા: નોટબંધીને કારણે આગળ પણ મંદી જારી રહેશે

1/3
સ્ટેટ બેન્કે જણાવ્યું હતું કે નોટબંધી પછી બેન્કોની કાસા(કરંટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટ) થાપણોમાં વધારો થયો હતો. સ્પર્ધા વધતાં જો બેન્ક સફળતાપૂર્વક સ્પર્ધા નહિ કરી શકે તો વ્યાજના નેટ માર્જિન અને અન્ય આવક પર વિપરીત અસર થઇ શકે છે અને તેની નફાકારકતા ઘટી શકે છે.

2/3
નરેન્દ્ર મોદી સરકાર માટે ક્ષોભજનક સ્થિતિનું નિર્માણ કરી શકે તેવા એક અહેવાલમાં દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે નોટબંધીને કારણે દેશમાં મંદી છે અને આ મંદી હજી ચાલુ રહે તેવી શક્યતા છે. આ પગલાંની ભારતીય અર્થતંત્ર પર લાંબાગાળાની અસર અનિશ્ચિત છે. પ્રાઇવેટ પ્લેસમેન્ટ થકી રૂપિયા ૧૫,૦૦૦ કરોડના શેરોના વેચાણ અગાઉ સંસ્થાકીય રોકાણકારોને સંબોધતાં બેન્કે કહ્યું હતું કે નોટબંધીથી આર્થિક મંદી આવી છે અને તેને કારણે મંદી વધુ લાંબાગાળા સુધી ચાલુ રહી શકે તેમ છે. આને કારણે બેન્કના વ્યવસાયને અસર થઇ શકે છે.

3/3
નવી દિલ્હીઃ સાર્વજનિક ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક એસબીઆઈએ આશંકા વ્યક્ત કરી છે કે નોટબંધીને કારણે અર્થતંત્ર પર મંદીની અસર આગળ પણ જારી રહેશે. એટલું જ નહીં તેના કારણે પોતાના કારોબાર પર પણ નકારાત્મક અસર જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 8 નવેમ્બર, 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યાર બાદ 500 અને 2000 રૂપિયાની નવી નોટ જારી કરવામાં આવી હતી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર

પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
શેર બજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1055 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,930 ને પાર
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
પ્રથમવાર ક્રેડિટ કાર્ડ લેતા સમયે કઈ બાબતોનું રાખશો ધ્યાન
કેટલો અવાજ સહન કરી શકે છે આપણા કાન, કેટલા ડેસિબલ પર થઈ શકે છે મૃત્યુ?

Gujarat Weather: રાજ્યમાં નવરાત્રિના રંગમાં ભંગ પાડશે મેઘરાજા, આ જિલ્લામાં વરસાદની આગાહી

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

નવરાત્રિમાં અમદાવાદીઓને મોટી રાહત! મેટ્રો રાત્રે 2 વાગ્યા સુધી, BRTS પણ મોડે સુધી દોડશે

Embed widget