શોધખોળ કરો

હવે ભાડાનાં મકાનના તમે બની જશો માલિક! જાણો કેવી રીતે

1/4
 સરકાર અંગત જમીન પર બનાવેલ મકોનોની ખરીદ પર ગરીબ વર્ગના લોકોને દોઢ લાખ રૂપિયાની સબસીડી આપવાનું વિચાર કરી રહી છે. વેંકૈયા નાયડૂએ કહ્યું હતું કે, પ્રાઈવેટ ડેવલોપર્સના અફોર્ડેબલ હાઉસીંગ પ્રોજેક્ટસના ઉદ્ધાટન પછી જ મંત્રાલય આના પર વિચાર કરતી હતી. તેમણે કહ્યું કે અત્યાર સુધી અમે 2008 શહેરો અને નગરોમાં 17.73 લાખ શહેરી ગરીબો માટે આવાસોને મંજૂરી આપી છે.

2/4
 આ સ્કીમ અંતર્ગત શરૂઆતના કેટલાક વર્ષો માટે ઘરને ભડા પર આપવામાં આવશે. ખરીદદારે પ્રત્યેક મહિને બેંકમાં EMIની જેમ નિશ્ચિત રકમ ભરવાની રહેશે. જેમાંથી કેટલીક રકમ ભાડા પેટે કપાશે જ્યારે બાકીની રકમ જમા થઈ જશે. ખરીદદાર પાસેથી જમા થયેલ રકમ જ્યારે મકાનની કિંમતના 10 ટકાએ પહોંચશે ત્યારે મકાન જે તે વ્યક્તિના નામે કરી દેવામાં આવશે. જો ભાડા પર લેનાર વ્યક્તિ આ રકમ જમા નથી કરાવી શકતો તો સરકાર આ મકાનને ફરી અન્યને વેચી દેશે. આ ઉપરાંત ભાડા સાથે જમા કરાયેલ રકમ ભાડુઆતને વ્યાજ વગર પાછી આપી દેવાશે.

3/4
મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ બોર્ડ એન્ડ અર્બન પોપર્ટી એવિએશન પ્રમાણે આ સ્કીમનું નામ 'રેંટ ટુ ઓન’ હશે. જેમાં કેન્દ્ર સરકારની નેશનલ અર્બન રેંટલ હાઉસીંગ પોલીસી અંતર્ગત લોન્ચ કરવામાં આવશે. કેન્દ્રીય શહેરી વિકાસ તથા આવાસમંત્રી વેંકૈયા નાયડૂએ ગુરૂવારે કહ્યું કે આ વિધેયકને મંજૂરી માટે કેબિનેટ સામે મુકવામાં આવશે.

4/4
નવી દિલ્હીઃ શું તમે ભાડાના મકાનમાં રો છો? જો હા, તો તમારા માટે ખુશખબર છે. મોદી સરકાર એક એવો કાયદો લાવવાનું વિચારી રહી છે કે જે અંતર્ગત શહેરમાં આવનારા પ્રવાસી લોકોને સરકારી સંસ્થા પાશે ભાડા પર મકાન લેવાની સુવિધા મળશે. એટલું જ નહીં ભવિષ્યમાં તેની પાસે આ ભાડા મકાનને સરળ હપ્તે પૂરી કિંમત ચૂકવીને ખરીદવાનો પણ વિકલ્પ મળશે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gold-Silver Price Today: 2000 રુપિયા મોંઘું થયું ગોલ્ડ, ચાંદીએ પણ લગાવી છલાંગ

Stock Market Updates:Stock Market Updates: ભારતીય શેરબજારમાં 19 ઓગસ્ટે નબળી શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી ડાઉન

Post Officeની શાનદાર સ્કીમ, દરરોજ બચાવો ફક્ત 195 રૂપિયા, મળશે 10 લાખ રૂપિયા

Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી

ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ

Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા

West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

ગુજરાતના 2 જિલ્લાઓમાં આજે નહિ મળે CNG, પંપ માલિકોએ કેમ પાડી હડતાળ?

FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી

Embed widget