શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
મુકેશ-નીતા અને ઈશા અંબાણીએ જાતે પીરસ્યું, 4 દિવસ સુધી 5000થી વધુ લોકોને ફ્રી જમાડશે, જુઓ તસવીરો
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075039/ambani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075118/ambani4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![મમ્મી-પપ્પાની જેમ દીકરી ઈશાએ પણ લોકોને જમવાનું પીરસ્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075113/ambani3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મમ્મી-પપ્પાની જેમ દીકરી ઈશાએ પણ લોકોને જમવાનું પીરસ્યું હતું.
3/5
![તસવીરમાં અંબાણી પરિવાર લોકોને પીરસતાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગમાં સ્વદેશ બજાર નામનું પ્રદર્શન પણ લગાવવામાં આવી રહ્યું છે. જેમાં 108 ટ્રેડિશનલ ભારતીય કલાકારોની કલાનું પ્રદર્શન કરવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075107/ambani2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરમાં અંબાણી પરિવાર લોકોને પીરસતાં જોવા મળ્યા હતા. પ્રી-વેડિંગમાં સ્વદેશ બજાર નામનું પ્રદર્શન પણ લગાવવામાં આવી રહ્યું છે. જેમાં 108 ટ્રેડિશનલ ભારતીય કલાકારોની કલાનું પ્રદર્શન કરવામાં આવશે.
4/5
![આ દરમિયાન ઈશાના સસરા અજય અને સાસુ સ્વાતિ પિરામલ, પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને થનારો પતિ આનંદ પિરામલ પણ હાજર રહ્યા હતા. આ સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં યોજાયો હતો. બંનેના લગ્ન મુંબઈમાં અંબાણીના ઘર એન્ટીલિયામાં 12 ડિસેમ્બરે થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075102/ambani1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ દરમિયાન ઈશાના સસરા અજય અને સાસુ સ્વાતિ પિરામલ, પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને થનારો પતિ આનંદ પિરામલ પણ હાજર રહ્યા હતા. આ સેવા કાર્યક્રમ ઉદયપુરના નારાયણ સેવા સંસ્થાનમાં યોજાયો હતો. બંનેના લગ્ન મુંબઈમાં અંબાણીના ઘર એન્ટીલિયામાં 12 ડિસેમ્બરે થશે.
5/5
![ઉદયપુરઃ અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે. દીકરીના લગ્ન પહેલા અંબાણી પરિવારે આશિર્વાદ માટે અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈશાના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/12/08075039/ambani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉદયપુરઃ અંબાણી પરિવાર દીકરી ઈશાના પ્રી-વેડિંગ માટે રાજસ્થાનના ઉદયપુર પહોંચી ગયો છે. અહીંયા પહોંચતા જ તેમણે 5100 લોકોને દિવસમાં ત્રણ વખત જમાડ્યા હતા. આ ભોજન કાર્યક્રમ શુક્રવારથી લઈ સોમવાર સુધી ચાલશે. દીકરીના લગ્ન પહેલા અંબાણી પરિવારે આશિર્વાદ માટે અન્ન સેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ઈશાના લગ્ન પહેલા પ્રી-વેડિંગ ફંક્શન 8 અને 9 ડિસેમ્બરે રાખવામાં આવ્યું છે.
Published at : 08 Dec 2018 07:52 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)